બોલિવૂડ/ નીતુ કપૂરે નવી પુત્રવધૂને આપ્યો મીઠો આવકારો, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર

બોલિવૂડમાં સ્વર્ગીય રાજ કપૂર પરિવારની પુત્રવધુ અને સ્વર્ગીય ઋષિ કપૂરના ધર્મપત્ની તથા બોલિવૂડની ટોચની અભિનેત્રી નીતૂ કપૂરે તેના પરિવારમાં આવનાર નવી પુત્રવધુના વધામણા કર્યા છે. એટલું જ નહીં આ માટે તેને ઇન્સ્ટાગ્રામ

Trending Entertainment

બોલિવૂડમાં સ્વર્ગીય રાજ કપૂર પરિવારની પુત્રવધુ અને સ્વર્ગીય ઋષિ કપૂરના ધર્મપત્ની તથા બોલિવૂડની ટોચની અભિનેત્રી નીતૂ કપૂરે તેના પરિવારમાં આવનાર નવી પુત્રવધુના વધામણા કર્યા છે. એટલું જ નહીં આ માટે તેને ઇન્સ્ટાગ્રામ પર નવદંપતીને ઉમળકા સાથે આવકારવા માટે તેમની તસવીર શેર કરી હતી.

Anissa Malhotra Celebrates 5-Months Of Married Life With Hubby, Armaan Jain, Shares A 'Flying' Photo

 

નાઇટ કર્ફ્યુ / પંજાબમાં 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ, સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા

આ પુત્ર અને પુત્રવધુ એટલે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વાત નથી થઈ રહી પરંતુ ઋષિ કપૂર અને રણવીર કપૂરની બહેન રીમા જૈનના પુત્ર અરમાન જૈન અને પરિવાર ની સૌથી નાની વયની પુત્રવધુ અનિશાને મીઠો આવકારો આપ્યો છે. ગયા વર્ષે અરમાન અને અનિશાની સગાઇ થઇ હતી.

Armaan Jain & Anissa Malhotra Grand Wedding - Saif Ali Khan ,Kareena ,Kiara Advani , Aishwarya Rai - YouTube
આ ઉપરાંત નીતુ કપૂર એ અરમાન અને અનિશાના સંગીતનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ ક્લિપમાં અનિશા ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ પોસ્ટના કેપ્શનમાં નીતુએ લખ્યું છે કે અનિશા મલ્હોત્રા પરિવારમાં આપણું અદકેરૂ સ્વાગત છે, પ્રેમ અને આશીર્વાદ..!

પશ્ચિમ બંગાળ / રિક્ષા ચાલકના ઘરે પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, જમીન પર બેસીને કર્યું ભોજન

 

મોટા સમાચાર / વાંચો ભારતના ક્યાં રાજ્યમાં 9 એપ્રિલથી લાગી રહ્યું છે લોકડાઉન

એ બાબત ઉલ્લેખનીય છે કે અરમાન અને અનિશા ના લગ્નમાં બોલિવૂડના ટોચના કલાકારો જોવા મળ્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન સહિત સમગ્ર બચ્ચન પરિવાર, સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન, કરિશ્મા કપૂર, કિયારા અડવાણી, કરણ જોહર, તારા સુતરિયા, અનન્યા પાંડે અને અર્જુન કપૂર સહિતના કલાકારો જોવા મળ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…