આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર ૫ જૂને સવારે ૧૧ વાગ્યે ખાસ કાર્યક્રમ હશે. જેમાં દેશના પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થશે.
સમગ્ર દેશ માં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એનવાયરનમેન્ટ ડે મનાવવામાં આવે છે. પર્યાવરણને સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્ય સાથે દર વર્ષની જેમ આ દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ દુનિયાભરમાં મનાવવામાં આવશે. આ દિવસને મનાવવાનો હેતુ પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.
આ દિવસ મનાવવાનો ઉદેશ્ય પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. પર્યાવરણના દિવસે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત અને તેને સુરક્ષિત રાખવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
https://twitter.com/ANI/status/1400820270756089868?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1400820270756089868%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fnews%2Findia%2Fpm-modi-will-participate-in-the-world-environment-day-event-on-5-june-at-11am-via-video-conferencing-729517
