Ahmedabad/ ઉત્તરાયણ પર્વને લઈ પોલીસનું જાહેરનામું, પતંગ, ઉડાડવા અને પકડવા માટે….

ઉત્તરાયણ પર્વને લઈ પોલીસનું જાહેરનામું, પતંગ, ઉડાડવા અને પકડવા માટે….

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં ઉતરેનના તહેવારનું અનેરું મહત્વ છે. યુવાઓ મહિનાઓ પહેલાથી એની તૈયારીમાં લાગી જતાં હોય છે. ત્યારે કોરોનાને લઈને આ વર્ષે જાહેર પતંગ ઉત્સવ ના કાર્યક્રમો પહેલથીજ રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ઉતરાયણ પર્વને લઈને જાહેર નામું બહાર પડ્યું છે.

enmity / શું ચીનના સત્તાધીશોની સાથેની દુશ્મની ભારે પડી આ ચીની ઉદ્યોગપ…

તો રાજ્યમાં ઉતરાયણ પર્વ પહેલાથી જ પતંગની દોરી થી અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે. આથી વાહન ચાલકોની સલામતીને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.

ahmedabada / જો તમે પાન મસાલાનાં શોખીન હોવ તો ચેતી જજો, આ નામાંકિત કંપનીન…

જાહેરનામા અનુસાર જાહેર રોડ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો સાથે જાહેર રોડ પર પતંગ પકડવા, અને દોડવા  પર પણ પ્રતિબંધ મૂક્યો છે. રોડ અકસ્માત નિવારવા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે મુજબનો હુકમ કરવામાં આવ્યા છે.

Rajkot / રૂડા દ્વારા આયોજિત આવાસ યોજનાને બહોળો પ્રતિસાદ, આટલા હજાર ફો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો