Gujarat/ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ, પૂર્વ સાંસદ દેવજી ફતેપરા બોલાવશે કોળી સંમેલન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કોળી સંમેલન યોજશે. જેમાં સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોનું સંમેલન બોલાવશે.

Top Stories Gujarat Others Uncategorized
Devji-Fatepara

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ
પૂર્વ સાંસદ દેવજી ફતેપરા બોલાવશે કોળી સંમેલન
સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોનું સંમેલન બોલાવશે
સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં કરશે બેઠક
મતદારો વિસ્તારમાં બે દિવસ આગેવાનો સાથે બેઠક
કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે ફાંટા
ફાંટા પડ્યા બાદ કોળી સંમેલન બોલાવવાની તૈયારી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કોળી સંમેલન યોજશે. જેમાં સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોનું સંમેલન બોલાવશે. સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં બેઠક કરશે. મતદારો વિસ્તારમાં બે દિવસ આગેવાનો સાથે બેઠક યોજશે. આપને જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે ફાંટા પડ્યા છે.
ફાંટા પડ્યા બાદ કોળી સંમેલન બોલાવવાની તૈયારી કરાઈ છે.

પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું કે, રાજ્યમાં અમારા સમાજનું મોટું મતદાન છે. કોળી સમાજ જીતાડી શકે અને હરાવી પણ શકે છે. 54 સીટો પર અમારું પર પ્રભુત્વ છે. રજા રાખીને પણ મતદાન કરી શકે છે.

વધુમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું હતું કે, કોઈ સમાધાન કુંવરજીભાઇ સાથે મારે નથી થયું. મારા સંમેલનમાં કુવરજીભાઈ બાવળિયા નહીં હોય

આ પણ વાંચો:અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું, વિધાનસભામાં રહીને યુપી પર ફોકસ કરશે

આ પણ વાંચો:બંગાળમાં 10 લોકોને જીવતા સળગાવ્યા, મમતા બેનર્જીએ તપાસ માટે કરી SITની રચના, તો ભાજપે માગ્યું રાજીનામું