આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ ભીમ એકાદશીએ વિષ્ણુ પાઠ કરવો, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 06 જૂન જેઠ સુદ અગિયારસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 06 જૂન જેઠ સુદ અગિયારસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે ભીમ એકાદશી છે.
  • અગિયારસની સમાપ્તિ    :  સવારે ૦૪:૪૮ સુધી. જૂન-૭

તારીખ   :-    ૦૬-૦૬-૨૦૨૫, શુક્રવાર /જેઠ સુદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૪ થી ૦૯:૧૫
અમૃત ૦૯:૧૫ થી ૧૦:૫૬
શુભ ૧૨:૩૬ થી ૦૨.૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૦ થી ૧૧:૧૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ઈચ્છા કરીએ તે મળે.
  • સખત મહેનત કરવી પડે.
  • બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • એકા એક સારા સમાચાર મળે.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • શત્રુ સામે વિજય થશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સપના સાકાર થાય.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • સમયનો બગાડ ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધંધામાં જાગૃતતા આવે.
  • નોકરીમાં મુશ્કેલી જણાય.
  • નાની વાતો મોટી ન કરવી.
  • વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

 સિંહ (મ , ટ) :-

  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • સમય ઘણું શીખવી જાય.
  • અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
  • મનમાં થોડી અશાંતિ જોવા મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ટીવી જોવામાં સમય બગડે.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અનુભવીએ માણસની સલાહ લેવી.
  • ભાગ્યથી પ્રગતિ અને લાભ થશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સતત પ્રવાસ કરવાથી સફળ થવાય.
  • સમજદારી પૂર્વક કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • સરકારી કામોમાં સફળતામળે.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • આવેશ ને કાબુમા રાખો.
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • મનમાં ઉત્સાહ રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દેખાવમાં સુધારો થાય.
  • સમાજમાં તમારું મૂલ્ય વધે.
  • નવો સ્વાદ માણવા મળે.
  • તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો.
  • કોઈ વાત ગળે ન ઉતરે.
  • સ્નાયુઓને આરામ આપવો.
  • વ્યાપારમાં ઉન્નતિ થશે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનમાં સિંહ રાશિમાં થશે મંગળ-કેતુની યુતિ, 5 રાશિનાં જાતકો કિસ્મતવાળા કહેવાશે

આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન