Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ RBIએ કરન્ટ એકાઉન્ટ નિયમોમાં કર્યો ફેરફાર, જાણીલો તમે પણ….

જ્યાારે પણ તેમના પર બેન્કિગ સિસ્ટમમાંથી લેવામાં આવેલી લોનની મર્યાદા 5 કરોડ રૂપિયા કે તેનાથી વધારે પહોંચશે તો તે બેંકને આ વિશે જાણકારી આપશે

October 30, 2021Hemangi jani
Business

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ચાલુ ખાતા સંબંધિત નિયમોમાં રાહત આપી છે, જેના પછી હવે એવા ગ્રાહકો પણ ચાલુ ખાતું ખોલાવી શકશે, જેમણે પાંચ કરોડ રૂપિયાથી ઓછી લોન, બેંકિંગ સિસ્ટમમાંથી કેશ ક્રેડિટ (CC) અથવા ઓવરડ્રાફ્ટ (OD) મારફતે લીધી છે.ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને અન્ય હિતધારકોના સૂચનો બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અગાઉ, આરબીઆઈએ આવા ગ્રાહકોના ચાલુ ખાતા ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમણે બીજી બેંકો પાસેથી કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફ્ટ સુવિધા દ્વારા અન્ય બેંકો પાસેથી લોન લીધી હોય.લોન સંબંધિત છેતરપિંડીના મામલાઓને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ પગલું ભર્યું હતું અને ઓગસ્ટ 2020માં, ચાલુ ખાતા સાથે સંબંધિત નિયમોને કડક કર્યા હતા. RBIએ હવે આ જ નિયમ હળવો કર્યો છે.

આ પણ વાંચો ;નેત્રદાન / નિધન બાદ પણ પુનીત રાજકુમારની આંખો જોતી રહેશે દુનિયા, પિતાએ પણ કર્યું હતું નેત્રદાન

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંક તે દેવાદારોના કરંટ એકાઉન્ટ ખોલી શકે છે, જેમણે બેકિંગ સિસ્ટમમાંથી એટલે કે બીજી બેંકોમાથી કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ તરીકે લોન લીધી છે. જો કે તેના માટે અધિકતમ રકમ 5 કરોડ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.’

આ સાથે જ, આવા ગ્રાહકોને બેંકને એક અંડરટેકિંગ પણ આપવી પડશે, જેમાં તેમણે એ સહેમતિ આપવી પડશે કે, જ્યાારે પણ તેમના પર બેન્કિગ સિસ્ટમમાંથી લેવામાં આવેલી લોનની મર્યાદા 5 કરોડ રૂપિયા કે તેનાથી વધારે પહોંચશે તો તે બેંકને આ વિશે જાણકારી આપશે.

આ પણ વાંચો ;દિવાળી સ્પેશિયલ / દિવાળી પર પ્રિયજનોને આપવા માટે છે આ 6 ગિફ્ટ ઓપશન્સ

Post navigation

આ કૂતરાની હિમ્મત તો જુઓ સિંહની સામે લડવા લાગ્યો, જુઓ Video
દિવાળીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે ફુડ વિભાગ સક્રીય,3 હજાર સેમ્પલ લેવામાં આવ્યા

More Posts

Budget 2021/ મિડલ કલાસ મેનને સામાન્ય બજેટમાં કોઇ રાહત નહી….કેન્દ્રીય બજેટમાં કભી ખુશી-કભી ગમ જેવો માહોલ

February 1, 2021February 1, 2021parth amin

Windfall Tax/ કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, ‘આ’ કંપનીઓને થશે ફાયદો

June 15, 2024June 15, 2024Komal Patel
સહકારી બેંકો

Business News/ ગુજરાત સહિત દેશભરની સહકારી બેંકોમાં ડિરેક્ટર્સને છૂટા કરવાનો નિયમ અમલમાં

December 16, 2025Maya Sindhav

Not Set/ ટીવી ખરીદતા પહેલા દિવાળી સુધી જુઓ રાહ, થઇ શકે છે ફાયદો

August 28, 2019August 28, 2019hardik shah

Business/ ‘વિરાટ કોહલી’ની આ કંપની ટાટાની સ્ટારબક્સને આપે છે ટક્કર

September 22, 2023September 22, 2023Vijay Sagathiya

Business News/ શાકાહારી વેજ થાળીના ભાવમાં છ ટકાનો વધારો થયો

January 7, 2025January 7, 2025Panara Mansi

Business News/ ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવાના મૂડમાં રહેલા એલોન મસ્કે અમેરિકન રાષ્ટ્રપતિના આ નિર્ણયને ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવ્યો

June 4, 2025Panara Mansi

starlink/ ‘એલોન મસ્ક’ની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની ભારતમાં એન્ટ્રી!

September 17, 2023Vijay Sagathiya

Business News/ આજે તમારા શહેરમાં તેલ કેટલું મોંઘુ થયું? જાણો આકડાઓ

April 9, 2025April 9, 2025Panara Mansi
અમીર

Billionaires List/ આ 5 અમીર લોકોની સંપત્તિ  3 વર્ષમાં થઈ બમણી, અબજોપતિઓએ કલાકના 14 મિલિયન ડોલરની કરી કમાણી 

January 15, 2024January 15, 2024khusbu pandya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy