Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ RBIએ કરન્ટ એકાઉન્ટ નિયમોમાં કર્યો ફેરફાર, જાણીલો તમે પણ….

જ્યાારે પણ તેમના પર બેન્કિગ સિસ્ટમમાંથી લેવામાં આવેલી લોનની મર્યાદા 5 કરોડ રૂપિયા કે તેનાથી વધારે પહોંચશે તો તે બેંકને આ વિશે જાણકારી આપશે

October 30, 2021Hemangi jani
Business

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ચાલુ ખાતા સંબંધિત નિયમોમાં રાહત આપી છે, જેના પછી હવે એવા ગ્રાહકો પણ ચાલુ ખાતું ખોલાવી શકશે, જેમણે પાંચ કરોડ રૂપિયાથી ઓછી લોન, બેંકિંગ સિસ્ટમમાંથી કેશ ક્રેડિટ (CC) અથવા ઓવરડ્રાફ્ટ (OD) મારફતે લીધી છે.ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને અન્ય હિતધારકોના સૂચનો બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અગાઉ, આરબીઆઈએ આવા ગ્રાહકોના ચાલુ ખાતા ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમણે બીજી બેંકો પાસેથી કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફ્ટ સુવિધા દ્વારા અન્ય બેંકો પાસેથી લોન લીધી હોય.લોન સંબંધિત છેતરપિંડીના મામલાઓને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ પગલું ભર્યું હતું અને ઓગસ્ટ 2020માં, ચાલુ ખાતા સાથે સંબંધિત નિયમોને કડક કર્યા હતા. RBIએ હવે આ જ નિયમ હળવો કર્યો છે.

આ પણ વાંચો ;નેત્રદાન / નિધન બાદ પણ પુનીત રાજકુમારની આંખો જોતી રહેશે દુનિયા, પિતાએ પણ કર્યું હતું નેત્રદાન

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંક તે દેવાદારોના કરંટ એકાઉન્ટ ખોલી શકે છે, જેમણે બેકિંગ સિસ્ટમમાંથી એટલે કે બીજી બેંકોમાથી કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ તરીકે લોન લીધી છે. જો કે તેના માટે અધિકતમ રકમ 5 કરોડ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.’

આ સાથે જ, આવા ગ્રાહકોને બેંકને એક અંડરટેકિંગ પણ આપવી પડશે, જેમાં તેમણે એ સહેમતિ આપવી પડશે કે, જ્યાારે પણ તેમના પર બેન્કિગ સિસ્ટમમાંથી લેવામાં આવેલી લોનની મર્યાદા 5 કરોડ રૂપિયા કે તેનાથી વધારે પહોંચશે તો તે બેંકને આ વિશે જાણકારી આપશે.

આ પણ વાંચો ;દિવાળી સ્પેશિયલ / દિવાળી પર પ્રિયજનોને આપવા માટે છે આ 6 ગિફ્ટ ઓપશન્સ

Post navigation

આ કૂતરાની હિમ્મત તો જુઓ સિંહની સામે લડવા લાગ્યો, જુઓ Video
દિવાળીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે ફુડ વિભાગ સક્રીય,3 હજાર સેમ્પલ લેવામાં આવ્યા

More Posts

Not Set/ નાણાં મંત્રી દ્વારા નિકાસ ક્ષેત્રને વેગ આપવા 50,000 કરોડની યોજના જાહેર

September 14, 2019September 14, 2019Bhavesh Vyas

તમારા માટે/ તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર બની શકો છો અમીર! આ ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ્યુલા છે

August 20, 2024August 20, 2024Mansi Panara

UPI Record/ યુપીઆઇ પેમેન્ટનો નવેમ્બરમાં નવો રેકોર્ડ

December 2, 2023jani

Not Set/ સૂબ્રોતો રોયને SC માંથી ઝટકો, સહારાની એમ્બી વૈલીની હરાજી કરવાનો આપ્યો આદેશ

February 6, 2017mantavya

Not Set/ વીકલી એક્સપાયરી પહેલા શેરબજારમાં વેચવાલી, સતત ચોથા દિવસે ઘટાડો, 50 હજાર નીચે સેન્સેક્સ

March 17, 2021Paurav Joshi

Stock Market/ છેલ્લા કલાકની લેવાલીએ બજાર 149 પોઇન્ટ વધીને બંધ આવ્યું

August 9, 2023jani

Not Set/ એર ઈન્ડિયાએ કેબિન ક્રૂ માટે બદલ્યા નિયમો, પરફોર્મન્સ સુધારવા પર ભાર

February 13, 2022padma prajay
અદાણી એન્ટરપ્રાઈઝમાં

Business/ અમેરિકાથી આ સમાચાર આવતાની સાથે જ અદાણી એન્ટરપ્રાઈઝમાં 35%નો જોરદાર ઘટાડો, અન્ય કંપનીઓના શેર પણ થયા વેરવિખેર

February 3, 2023February 3, 2023Maya Sindhav

Not Set/ એલન મસ્ક વિશ્વનો પ્રથમ વ્યક્તિ જે 300 બિલિયન ડોલરની કમાણી કરે છે

October 31, 2021Hemangi jani

ચેતવણી/ આ કારણોસર બિટકોઇન સહિત તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો થયો

September 24, 2021garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy