ગુજરાતમાં આયકર વિભાગે સપાટો બોલાવ્યો છે અને રાજ્યના અનેક સ્થળો પર દરોડા પાડતાં ઉધોગો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં આયકર વિભાગે સક્રીયતા દાખવીને દરોડા પાડીને કરોડાેની બેનામી સંપકિ સામે ઝુબેશ હાથ ધર્યો છે. ગુજરાતના ઇન્કમટેક્ષ વિભાગનું રાજ્યમા સર્ચ આેપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના સિન્થેટીક ચાર્નના વેપારીઓ અને ઉત્પાદકોના ત્યાં દરોડા પાડ્યા છે.
રાજ્યના સિન્થેટીક યાર્નના વેપારી અને ઉત્પાદકોના આવકવેરા વિભાગે દરોડા પાડતાં તમનામ વેપારી અને ઉત્પાદકોમાં એક ફફડાટ વ્યાપી ગયો છે. 330 કરોડના બેહિસાબી વ્યવહાર ઝડપાયા છે. હાલ ઇન્કમટેક્ષે દિલ્હી સહિત દાદરનાગર હવેલી અને દહેજમાં સર્ચ આેપરેશન શરૂ કર્યો છે. આઇટી વિભાગને આ સર્ચ આેપરેશન દરમિયાન કરોડોની બેનામી સંપતિ મળી શકે છે. આઇટી વિભાગે હાલ દસ્તાવેજો અને ડિજીટલ પુરાવા કબજે કર્યા છે. સર્ચ આેપરેશન દરમિયાન આઇટી વિભાગને અનેક બેનામી સંપતિના પુરાવો મળ્યા છે ,154 કરોડના આંગડિયા પેઢીના હિસાબો સામે આવ્યા છે અને હાલ તપાસ ચાલું છે. આ ઉપરાંત આવકવેરા વિબાગને સર્ચ આપરેશન દરમિયાન જવેલરી અને 11 બેંક લોકરો પણ મળી આવ્યા છે.ઇન્કમટેક્ષ વિબાગ દ્વારા સર્ચ ઓપેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આઇટી વિભાગે રાજકોડમાં જાણીતા બિ્લડરના ત્યાં દરોડા પાડિ કરોડોની બ્લેક મની મળી આવી હતી અને અનેક બેનામી સંપતિ પમ મળી આવી હતી હાલ આઇટી વિભાગ રાજ્યમાં સક્રીય છે્.
અલવિદા / હોસ્પિટલ પહોંચતા પહેલા જ દુનિયાને અલવિદા કહી ચુક્યો હતો સિદ્ધાર્થ શુક્લા
ભવ્ય મંદિરો / દેશના શિવ મંદિરો વિશ્વભરમાં વિખ્યાત,જાણો તેની વિશેષતાઓ
કરોડોનું ઘર / અફઘાનિસ્તાનના ફરાર રાષ્ટ્રપતિ અશરફ ગનીનો પુત્ર અમેરિકાના સૌથી પોશ વિસ્તારમાં,તસવીરોમાં જુઓ
સ્પષ્ટતા / વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી સરકારનો ઉદ્દેશ માત્ર એટલો કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ સામે ન થાય
