Fire/ સુરત ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ

સુરત ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ
ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે

Top Stories Gujarat Surat
  • સુરત ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ
    ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે
    ફાયર અધિકારીઓ દ્વારા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
    અઠવા ગેટ વિસ્તારમાં આવેલ છે હોસ્પિટલ

 સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં ભીશના આગની ઘટના બની છે. આગ ને કારણે હોસ્પીટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની આઠ  ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ આગ હોસ્પિટલના સર્વર રૂમમાં લાગી હતી. જોકે, ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનામાં તમામ 16 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે.