સુરત/ ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગત, ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ

સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછાના સહિતના જુદા જુદા વિસ્તારમાં હર્ષ સંઘવી રાજીનામાની માગ સાથેના પોસ્ટર લાગ્યા છે.

Gujarat Surat
હર્ષ સંઘવીના
  • સુરતમાં ગૃહમંત્રીના રાજીનામાના લાગ્યા પોસ્ટર
  • વરાછાના જુદા જુદા વિસ્તારમાં લાગ્યા પોસ્ટર
  • ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગતના બેનર
  • ભાવુના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્
  • ગૃહમંત્રી રાજીનામુ આપોના લાગ્યા બેનરો

સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછાના સહિતના જુદા જુદા વિસ્તારમાં હર્ષ સંઘવી રાજીનામાની માગ સાથેના પોસ્ટર લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટરમાં ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગત છે તેમજ ભાવુના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્ અને ગૃહમંત્રી રાજીનામુ આપોના બેનરો લાગ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં આજે નીકળશે ગ્રીષ્મા વેકરિયા અંતિમયાત્રા, આફ્રિકાથી પરત આવેલા પિતાની છે આવી હાલત

આ પણ વાંચો :રાજ્યમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના મૂળમાં લેબર પીસ-શ્રમ શાંતિનો મહત્વનો ફાળો છે : CM ભૂપેન્દ્ર પટેલ 

આ પણ વાંચો :વિધાનસભામાં કૉંગ્રેસના દંડક સહિત અનેક પદ ઉપર નિયુક્તિની જાહેરાત, જાણો કોને ફાળે આવ્યું પદ

આ પણ વાંચો :  હું મારું આખું જીવન હરીશની આંખો બનીને વિતાવીશ ;પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો પ્રેમ