પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજના પ્રચાર પ્રસારના રાષ્ટ્રીય સંગઠક જયઘોષ મહારાજ દ્વારા ગુજરાત પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી, તેમજ આવનાર સમયમાં જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી યોજનાઓનાં લાભ કઇ રીતે પહોંચાડવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.
પ્રધાનમંત્રી જન કલ્યાણકારી પ્રચાર-પ્રસાર યોજનામાં અમદાવાદના ખ્યાતનામ ડૉ. સુરેશભાઇ પટેલને રાષ્ટ્રીય મંત્રી તથા રાજસ્થાનના પ્રભારી તરીકે અને ગુજરાતના સહ પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેની જાહેરાત પ્રધાનમંત્રી જન કલ્યાણકારી પ્રચાર-પ્રસાર યોજનાના રાષ્ટ્રીય સંગઠન દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
