Not Set/ #Punjab/ હોશિયારપુરની નજીક એરફોર્સનું ફાઇટર એરક્રાફ્ટ ક્રેસ, પાયલોટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન આઈએએફ મિગ-29 અકસ્માતનો ભોગ બન્યું છે. આ લડાકુ વિમાન પંજાબનાં હોશિયારપુર નજીક નવાશહેર જિલ્લામાં ક્રેશ થયું છે. નવાશહેર જિલ્લાનાં રૂડકી કાલાં નજીક આઈએએફ મિગ-29 લડાકુ વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માત બાદ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું છે કે વિમાનચાલકો સમયસર વિમાનમાંથી બહાર નિકળી ગયા હતા અને […]

India

ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન આઈએએફ મિગ-29 અકસ્માતનો ભોગ બન્યું છે. આ લડાકુ વિમાન પંજાબનાં હોશિયારપુર નજીક નવાશહેર જિલ્લામાં ક્રેશ થયું છે. નવાશહેર જિલ્લાનાં રૂડકી કાલાં નજીક આઈએએફ મિગ-29 લડાકુ વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માત બાદ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું છે કે વિમાનચાલકો સમયસર વિમાનમાંથી બહાર નિકળી ગયા હતા અને તેઓ સંપૂર્ણ સલામત છે. વિમાન દુર્ઘટનાનાં કારણો વિશે હજુ સુધી જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.