Not Set/ રાજકોટ: ખેડુતોની મગફળીને રીજેક્ટ કરવાની ધમકી આપી કરાતી ઉઘરાણી, વિડિયો થયો વાયરલ

રાજકોટ, રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરતો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં જોઇ શકો છે કે મજૂર ઠેકેદાર ભરતભાઇ ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે.

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરતો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં જોઇ શકો છે કે મજૂર ઠેકેદાર ભરતભાઇ ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે.