Not Set/ રેસીપી/ ચાઇનીઝ વાનગીઓ ખાવાની આવે છે મજા, તો આજે ઘરે બનાવો ચાઇનીઝ ભેળ

સામગ્રી   3 પેકેટ નૂડલ્સ 1/2 કપ – સમારેલી કોબીજ 1/4 કપ ઝીણી સમારેલી શિમલા મરચા 4 ચમચી તેલ મીઠુ સ્વાદ મુજબ સોસ બનાવવા માટે 3 ચમચી ટૉમેટો સોસ 3/4 ચમચી ચિલી સોસ 1 ચમચી સિરકા (વિનેગર) 2 ચમચી સોયા સોસ બનાવવાની રીત    સૌ પહેલા તો તમે એક તપેલી લો તેમાં બે-ત્રણ ચમચી તેલ […]

Uncategorized

સામગ્રી  

3 પેકેટ નૂડલ્સ

1/2 કપ – સમારેલી કોબીજ

1/4 કપ ઝીણી સમારેલી શિમલા મરચા

4 ચમચી તેલ

મીઠુ સ્વાદ મુજબ

સોસ બનાવવા માટે

3 ચમચી ટૉમેટો સોસ

3/4 ચમચી ચિલી સોસ

1 ચમચી સિરકા (વિનેગર)

2 ચમચી સોયા સોસ

બનાવવાની રીત   

સૌ પહેલા તો તમે એક તપેલી લો તેમાં બે-ત્રણ ચમચી તેલ ગરમ કરો ગરમ થઇ જાય એટલે તેમા નૂડલ્સ નાખો અને સોનેરી થાય ત્યાં સુધી તેને સેકી લો.

હવે તમે તપેલીમાં રહેવું બાકીનું તેલ કાઢી લો અને તેમાં બધા શાક નાખીને લગભગ બે-ત્રણ મિનિટ સુધી પકાવી લો.

એટલું થઇ જાય એટલે તપેલીમાં સોસ નાખીને એક મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ તેમાં નૂડલ્સ મિક્સ કરો અને તેમા મીઠુ નાખીને તાપ પર બે મિનિટ પકાવી લો. તો તૈયાર છે  ચાઈનીઝ ભેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.