Not Set/ રેસીપી/ આજે જ ઘરે બનાવો સાબુદાણા ના પરાઠા

સામગ્રી  કપ – સાબુદાણા 2 કપ – બાફેલા બટેટા 1/2 ચમચી – જીરા પાઉડર 3 ચમચી – સીંગદાણા 1/4 ચમચી – કોથમીર 1 ચમચી – બુરુખાંડ 2 ચમચી – લીંબુનો રસ સ્વાદાનુસાર – સિંધા લૂણ પ્રમાણુસાર – તેલ બનાવવાની રીત સૌ પહેલાં તમે સાબુદાણાને બરાબર ધોઇને 2-3 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બાફેલા બટેટાને […]

Uncategorized

સામગ્રી 

કપ – સાબુદાણા

2 કપ – બાફેલા બટેટા

1/2 ચમચી – જીરા પાઉડર

3 ચમચી – સીંગદાણા

1/4 ચમચી – કોથમીર

1 ચમચી – બુરુખાંડ

2 ચમચી – લીંબુનો રસ

સ્વાદાનુસાર – સિંધા લૂણ

પ્રમાણુસાર – તેલ

બનાવવાની રીત

સૌ પહેલાં તમે સાબુદાણાને બરાબર ધોઇને 2-3 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બાફેલા બટેટાને મશળી લો. હવે બટેટા અને સાબુદાણાને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમા જીરા પાઉડર, સીંગદાણા, કોથમીર, લીંબુનો રસ, બુરુ ખાંડ અને મીઠું મિક્સ કરી લો. આ મિશ્રણનો લૂઆ લો.

ત્યારબાદ તેને હથેળીમાં થોડું તેલ લગાવીને હાથ જ તેને રોટલી જેવો આકાર આપો. હવે ઘીમી આંચ પર એક તવી ગરમ કરો. તવી ગરમ થતા તેની પર સાબુદાણાના પરાઠાને તેલ લગાવીને શેકી લો.

બન્ને બાજુથી આછા બ્રાઉન રંગના થાય એટલે તેને પ્લેટમાં લઇ લો. તૈયાર છે સાબુદાણાના પરાઠા. તેને દહી સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.