Not Set/ કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ  તારીખ તા. 8 જાન્યુઆરી 2019, બુધવાર તિથિ પોષ સુદ તેરસ રાશિ વૃષભ (બ, વ, ઉ) નક્ષત્ર રોહિણી (ઓમ્ રોહિણ્યૈ નમઃ) યોગ શુક્લા કરણ કૌલવ દિન મહિમા – પ્રદોષ છે રવિયોગ બપોરે 3.51થી પ્રારંભ રાહુકાલ બપોરે 12.00 થી 1.30 શુભ ચોઘડીયું સવારે 11.23 થી 12.46 મેષ (અ,લ,ઈ) – સામાજિક કાર્યો થાય જાહેર પ્રવચન થાય ધનલાભ […]

Uncategorized
  • પંચાગ 
તારીખ તા. 8 જાન્યુઆરી 2019, બુધવાર
તિથિ પોષ સુદ તેરસ
રાશિ વૃષભ (બ, વ, ઉ)
નક્ષત્ર રોહિણી (ઓમ્ રોહિણ્યૈ નમઃ)
યોગ શુક્લા
કરણ કૌલવ

દિન મહિમા –

  • પ્રદોષ છે
  • રવિયોગ બપોરે 3.51થી પ્રારંભ
  • રાહુકાલ બપોરે 12.00 થી 1.30
  • શુભ ચોઘડીયું સવારે 11.23 થી 12.46

મેષ (અ,લ,ઈ) –

  • સામાજિક કાર્યો થાય
  • જાહેર પ્રવચન થાય
  • ધનલાભ થશે
  • સુખમાં દિવસ વિતશે

વૃષભ (બ,વ,ઉ) –

  • કાર્ય ફળશે
  • તમારું કરેલું ઊગી નીકળશે
  • જીવનસાથીનો સાથ મળે
  • આનંદમાં દિવસ વિતશે

મિથુન (ક,છ,ઘ) –

  • સંતાન પ્રાપ્તિના યોગ છે
  • ધનવ્યય થાય
  • નોકરીમાં આવક પણ થાય
  • ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે લાભ

કર્ક (ડ,હ) –

  • કાર્ય ઉત્તમ થાય
  • તમારી વાહ વાહ થાય
  • પ્રગતિ થઈ શકે
  • લાભ મળે

સિંહ (મ,ટ) –

  • પ્રેમના આવેગ વધે
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • ઘરમાં સુધારા થઈ શકે
  • નવા સાધનો વસાવી શકાય

કન્યા (પ,ઠ,ણ) –

  • સમજી વિચારીને કાર્ય કરજો
  • ખોટા આંધળૂકીયા ન કરશો
  • પ્રવાસમાં મુશ્કેલી રહે
  • ચોક્સાઈ વધુ રાખજો

તુલા (ર,ત) –

  • વ્યસ્તતા રહે
  • આકરી વાણી નીકળે
  • કાર્યમાં જોશ રહે
  • વિવેક જાળવવો

વૃશ્ચિક (ન,ય) –

  • વેવિશાળના યોગ છે
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • અધિકારીથી લાભ
  • શાંતિથી દિવસ વીતે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • સહકાર મળે
  • વેવિશાળના યોગ છે
  • ભાગીદારી મજબૂત બને
  • લાભપૂર્ણ દિવસ રહે

મકર (ખ,જ) –

  • ધર્મકાર્યો થાય
  • શાસ્ત્રોક્ત વાંચન થાય
  • ભગવાન તરફ વૃત્તિ ઢળે
  • વિદ્યાર્થીઓ માટે શુભ સમય

કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં કાર્ય વધુ રહે
  • કાર્ય કરવાનો આનંદ આવે
  • ધનપ્રાપ્તિના અવસર છે
  • વેપારમાં લાભ થઈ શકે

મિન (દ,ચ,ઝ,થ) –

  • એસીડીટીથી સાવધાન
  • ખોટો નિર્ણય ન લેવાઈ જાય તે જોવું
  • વિશ્વાસ જાળવવો
  • સમજી-વિચારીને નિર્ણય લેવો

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.