Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ RSS અને મોહન ભાગવતને બદનામ કરવાના ઇરાદે કુપ્રચાર, FIR દાખલ કરાઇ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાના ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય તેમજ મોહન ભાગવતના ફોટોનો ઉપયોગ કરી નવું બંધારણ બનવા જઇ રહ્યું છે, તેવો કુપ્રચાર કરવામાં આવ્યો હતો, નવા બંઘારણમાં કહેવામાં આવ્યું છે કે, નારીને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સિમિત કરવામાં […]

January 17, 2020January 17, 2020Bhavesh Vyas
Top Stories India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાના ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય તેમજ મોહન ભાગવતના ફોટોનો ઉપયોગ કરી નવું બંધારણ બનવા જઇ રહ્યું છે, તેવો કુપ્રચાર કરવામાં આવ્યો હતો, નવા બંઘારણમાં કહેવામાં આવ્યું છે કે, નારીને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સિમિત કરવામાં આવી રહ્યા છે.

@RSSorg को लेकर अपने दुष्प्रचार का एजेंडा असफल होता देख असामाजिक तत्वों ने नया हथकंडा अपनाया है।संघ के सरसंघचालक @DrMohanBhagwat के नाम से16पृष्ठ की एक पुस्तिका प्रकाशित कर प्रचारित किया जा रहा है,जो बिल्कुल गलत है।संघ या सरसंघचालक की ओरसे ऐसी कोई पुस्तिका प्रकाशित नहीं की गई है। pic.twitter.com/heEH1gYejI

— NARENDER KUMAR (@NARENDER1970) January 16, 2020

બ્રાહ્મણ સમાજ સિવાયના વર્ગોના લોકો હલકી કક્ષાના છે, તેવુ બતાવવાનો પ્રયાસ કરતી એક PDF અને ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા છે. આ મામલે RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Nagpur: Rashtriya Swayamsevak Sangh (RSS) has lodged complaint in connection with online circulation of PDF booklet named as 'New Indian Constitution' which has been attributed to Mohan Bhagwat.

— ANI (@ANI) January 17, 2020

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સમાજનાં વિવિધ વર્ગો વચ્ચેની એકતા તોડવા, ભારતની ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉભા થાય તેવું લખાણ લખી સોશિયલ મીડિયામાં RSS અને મોહન ભાગવતના નામે ફરતા કરવામાં આવતા RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

સાંઈ જન્મભૂમિ અંગે ઉદ્ધવ ઠાકરેનાં નિવેદન પર હોબાળો, શિરડી બંધનું એલાન
નિર્ભયાનાં દોષી પવન કુમારનો નવો પેંતરો, SCમાં SLP ફાઇલ કરી ઘટના સમયે સગીર હોવાની દલીલ કરી

More Posts

Aditya L1 Mission/ સૂર્યની કેટલી નજીક પહોંચશે આદિત્ય L1, ખુલશે આ મોટા રહસ્યો; ISRO નવા રેકોર્ડ તરફ

August 28, 2023Maya Sindhav

Bhavnagar News/ PM મોદી આજે ગુજરાત પ્રવાસે, ભાવનગરમાં કરશે રોડ શો

September 20, 2025September 20, 2025Panara Mansi

IND VS WI/ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, જાણો કોને બનાવવામાં આવ્યો કેપ્ટન

June 23, 2023June 23, 2023Maya Sindhav
કાનપુર રેડ ગુજરાત કનેક્શન

Not Set/ કાનપુરની અબજોની રકમમાં ગુજરાત કનેક્શન!

December 27, 2021December 28, 2021hardik shah
Gujarat Pavitra Yatradham Vikas Board CAG Report

Gandhinagar News/ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો 19 વર્ષનો હિસાબ બાકી, CAG એ ઉઠાવ્યા સવાલ

March 25, 2026March 25, 2026Kinjal Pradipkumar Patel
Lawrence Gang

amritsar news/ લોરેન્સ ગેંગ અને પાકિસ્તાની ડોન આમને-સામને

February 13, 2026Nikunj Patel

Not Set/ અમદાવાદ: પ્રેમ સબંધ મામલે યુવકની સનસનીખેજ હત્યા

June 29, 2018June 29, 2018Nirmal Acharya
spotted

Jammu Kashmir/ સરહદ પાર ફરી ષડયંત્ર, અરનિયા સેક્ટરમાં જોવા મળ્યું ડ્રોન, BSFએ ગોળી ચલાવી

June 9, 2022Nita vagh

ષડયંત્ર/ ટીઆરપી કૌભાંડમાં અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધશે ?

June 23, 2021June 23, 2021garima rao

uttar pardesh/ ચાર પગ અને ત્રણ હાથવાળા નવજાત બાળકને જોઈને ડોક્ટરો પણ ચોંક્યા!

November 11, 2023Vijay Sagathiya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy