Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ SBI એ તેના કરોડો ગ્રાહકોને કર્યા Alert, જો આવી લિંક પર કરશો Click તો તમારું ખાતુ થઇ શકે છે ખાલી

SBIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, શું આવી લિંક્સ તમારા ઇનબોક્સમાં મળી રહી છે? તેમના પર ક્લિક કરશો નહીં. આવી ફિશિંગ લિંક્સ પર માત્ર ક્લિક કરવાથી તમારી મહેનતનાં પૈસાને નુકસાન થઈ શકે છે.

October 27, 2021hardik shah
Top Stories Business
SBI Alert

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે. જો તમારું પણ બેંકમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકે કહ્યું છે કે જો તમને પણ ફ્રી ગિફ્ટનો મેસેજ મળ્યો છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ દિવસોમાં ઓનલાઇન છેતરપિંડી ઝડપથી વધી રહી છે, તેથી કોઈપણ સંદેશ અથવા કોઈપણ અજાણી લિંક તમારી જીવનભરની કમાણીમાંથી તમારા હાથ સાફ કરી શકે છે.

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવે સામાન્ય નાગરિકનું બગાડ્યું બજેટ, આજે ફરી થયો વધારો

SBIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, શું આવી લિંક્સ તમારા ઇનબોક્સમાં મળી રહી છે? તેમના પર ક્લિક કરશો નહીં. આવી ફિશિંગ લિંક્સ પર માત્ર ક્લિક કરવાથી તમારી મહેનતનાં પૈસાને નુકસાન થઈ શકે છે. SBIએ આગળ લખ્યું કે સાવચેત રહો અને ક્લિક કરતા પહેલા સારી રીતે ચર્ચા કરો. આ દિવસોમાં હેકર્સ ફિશિંગ દ્વારા બેંકની વિગતો લે છે અને પછી લોકોનાં ખાતા ખાલી કરે છે. આ સિવાય હેકર્સ અથવા ફ્રોડ કરનારા ગ્રાહકોને લલચાવવા માટે તમારા મોબાઈલ નંબર પર વિવિધ પ્રકારનાં મેસેજ મોકલે છે. આ સંદેશાઓ એટલા આકર્ષક અને મોહક હોય છે કે કોઈપણ ગ્રાહક સરળતાથી તેમા ફસાઇ જાય છે. SBIએ કહ્યું કે આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં લોકોને ફ્રી ગિફ્ટની લાલચ આપીને છેતરવામાં આવી રહ્યા છે. જો તમારી પાસે પણ ‘નેશનલ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ફ્રી ગિફ્ટ છે?’ જો મેસેજ આવતા હોય તો તમારે આવા મેસેજને અવગણવા જોઈએ.

क्या आपके इनबॉक्स में ऐसे लिंक प्राप्त हो रहे हैं? इनको क्लिक न करें! ऐसे फ़िशिंग लिंकों पर क्लिक करने से आपको परिश्रम से अर्जित अपने धन की हानि हो सकती है। सावधान रहें। क्लिक करने से पूर्व विचार करें!#ThinkBeforeYouClick #StayAlert #StaySafe #CyberSafety pic.twitter.com/4xRUtf5byG

— State Bank of India (@TheOfficialSBI) October 24, 2021

આ પણ વાંચો – ભાવ વધારો / દિવાળીનાં સમયે જનતાનાં માથે વધુ એક મોંઘવારીની માર, શાકભાજીનાં ભાવમાં થયો વધારો

આ સિવાય બેંકે એમ પણ કહ્યું છે કે, અમે કોઈ ગ્રાહકને તેનો એકાઉન્ટ નંબર, અંગત વિગતો, CVV, PIN, OTP જેવી માહિતી નથી પૂછતા. જો કોઈ તમારી પાસે આવી માહિતી માંગી રહ્યું છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. આ સિવાય તમારી અંગત માહિતી કોઈની સાથે શેર ન કરો.

Post navigation

સસ્તા લેપટોપ પર કામ કરી રહી છે માઈક્રોસોફ્ટ, વિન્ડોઝ 11 સાથે લોન્ચ કરશે
Google ને તમારું લોકેશન ટ્રેક કરવાથી કેવી રીતે રોકવું? ચાલો જાણીએ કેટલાક ઉપાય

More Posts

bangladesh news/ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસાનો વિશ્વમાં પડઘો, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની શાંતિની અપીલ

August 12, 2024Heena Dave
Cabinet

UP cabinet/ CM યોગી કેબિનેટની આજે પ્રથમ બેઠક યોજાશે, ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

March 26, 2022Nita vagh
Big news for more than 1 crore central government employees and pensioners, dearness allowance will increase by so much

મોટા સમાચાર/ કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો 

August 6, 2023khusbu pandya

Not Set/ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, વધુ આટલાનો થયો ઉમેરો

March 26, 2021March 26, 2021hardik shah

YouGov/ વિશ્વના TOP 20 સૈાથી પ્રશંસનીય વ્યક્તિમાં PM મોદી 8માં સ્થાને,ટ્રમ્પ અને પુતિનથી પણ આગળ….

December 15, 2021mustak malik

Not Set/ દાણચોરીથી લાવવામાં આવેલું ઈરાની કેસર ઝડપાયું, એક ઈસમની ધરપકડ

July 25, 2018July 25, 2018Nirmal Acharya

Not Set/ #AmritsarTrainAccident : કેન્ડલ માર્ચ દરમિયાન સિધ્ધુનો હસતો ફોટો થયો વાઈરલ, લોકોએ આ રીતે દર્શાવી નારાજગી

October 23, 2018October 23, 2018Harshid Patel

Haryana/ હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતાં 5 બાળકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ

April 11, 2024Komal Patel

sports news/ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતી શૂટર ચમક્યો,11 ગોલ્ડ અને 7 સિલ્વર મેડલ જીત્યા

September 20, 2024Nikunj Patel

Bombay High Court/ અર્ણબ ગોસ્વામી હાલ તો જેલમાં જ રહેશે, નથી મળ્યા જામીન, કોર્ટે કહ્યું….

November 9, 2020padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy