લોકસભામાં કારમી હાર બાદ રાહુલ ગાંધી આજે પહેલીવાર ખુલીને માધ્યમો સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે “મારું સ્ટેન્ડ હજુ પણ તેજ છે કે રાફેલ સોદામાં ચોરી થઈ છે.” રાફેલ મામલે પુછવામા આવેલા સવાલ પર કોંગ્રેસ અધ્યક્ષ દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી કે રાફેલ સોદામાં ગોટાળો થયો જ છે અને હું મારી આ વાત પર મક્કમ છું કે ચોરી થઇ છે. સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં રાફેલ સોદાનો ઉલ્લેખ કરતા રાહુલ દ્રારા આજ વલણ સંસદ ગૃહમાં પણ જાળવી રાખવામા આવ્યું હતું.
Not Set/
“રાફેલ સોદામાં ચોરી તો થઇ છે જ” રાહુલ ગાંધી પોતાનાં અક્કળ વલણ પર મક્કમ
લોકસભામાં કારમી હાર બાદ રાહુલ ગાંધી આજે પહેલીવાર ખુલીને માધ્યમો સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે “મારું સ્ટેન્ડ હજુ પણ તેજ છે કે રાફેલ સોદામાં ચોરી થઈ છે.” રાફેલ મામલે પુછવામા આવેલા સવાલ પર કોંગ્રેસ અધ્યક્ષ દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી કે રાફેલ સોદામાં ગોટાળો થયો જ છે અને હું […]

