Not Set/ શાહિદ કપૂરે તેના દીકરાનું પાડ્યું નામ, અરબી ભાષામાં તેનો થાય છે કઈક આવો

મુંબઈ શાહિદ કપૂરના ઘરે બુધવારે દીકરાનો જન્મ થયો છે.મીરા રાજપૂતે મુંબઈમાં હિંદુજા હોસ્પિટલમાં  દીકરાને જન્મ આપ્યો છે. આ સમાચારની જાણ થતા શાહિદના ચાહકોએ તેને અભિનંદન આપવાના ચાલુ કરી દીધા હતા. શાહિદના ઘણા ચાહકોએ તો તેને દીકરાના નામને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા. પરંતુ શાહિદના મગજમાં પહેલેથી કદાચ નામ નક્કી હતું. Zain Kapoor is here […]

Trending Entertainment

મુંબઈ

શાહિદ કપૂરના ઘરે બુધવારે દીકરાનો જન્મ થયો છે.મીરા રાજપૂતે મુંબઈમાં હિંદુજા હોસ્પિટલમાં  દીકરાને જન્મ આપ્યો છે. આ સમાચારની જાણ થતા શાહિદના ચાહકોએ તેને અભિનંદન આપવાના ચાલુ કરી દીધા હતા.

Image result for shahid kapoor and mira

શાહિદના ઘણા ચાહકોએ તો તેને દીકરાના નામને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા. પરંતુ શાહિદના મગજમાં પહેલેથી કદાચ નામ નક્કી હતું.

શાહિદ કપૂરે તેના દીકરાનું નામ ઝેન (zain) રાખ્યું છે. જો કે આ નામનો સાચો અર્થ શું થાય છે તેની હજુ સુધી કોઈ ખબર નથી પડી પરંતુ અરબી ભાષામાં આ નામનો અર્થ અનિશ્ચિત એમ થાય છે. શાહિદ કપૂરે ટ્વીટ કર્યું છે કે ઝેન આવી ગયો છે આથી પરિવાર હવે સંપૂર્ણ બની ગયો છે. તમારા બધાના અભિનંદન અને આશીર્વાદ આપવા બદલ આભાર.

Image result for shahid kapoor and mira

ટ્વીટરના ફોલોવર્સ શાહિદ કપૂરની મુશ્કેલી દૂર કરવા માટે ઘણા નામના ઓપ્શન આપી રહ્યા હતા તેના પરથી એવું લાગી રહ્યું છે કે શાહિદ કપૂરના ચાહકો તેના ઘરે દીકરાના આગમનથી ઘણા ખુશ છે.

Image result for shahid kapoor and mira

Image result for shahid kapoor and mira

Image result for shahid kapoor and mira

તમને જણાવી દઈએ કે શાહિદે પોતાની દીકરી મીશાનું નામ પોતાના નામનો અક્ષર અને તેની પત્ની મીરાના નામનો અક્ષરને ભેગા કરીને રાખ્યું હતું