Maharashtra News : મહારાષ્ટ્રના અકોલા જીલ્લામાં શુક્રવારે બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત છ જણાના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ જણા ગંભીરપણે ઘાયલ થયા હતા. પિડીતોમાં એમએલસી કિરણ સરનાયકના સંબંધીઓનો સમાવેશ થાય છે. સરનાયક અમરાવતી સિક્ષક નિર્વાચન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
પોલીસના જણાવ્યા મુજબ પાતુર ઘાટ પાસે અકોલા-વાશીમ હાઈવે પર એક ફ્લાયઓવર પર આ ઘટના બની હતી. ઘાયલોને અકોલાની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરાયા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અકોલા ગ્રામિણ હોસ્પિટલમાં મોકલી અપાયા હતા.
આ પણ વાંચો:ઝારખંડ હાઈકોર્ટથી હેમંત સોરેનને ઝટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી
આ પણ વાંચો:ડરો નહીં, ભાગો નહીં, રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઝંપલાવતા પીએમ મોદીનો પહેલો હુમલો
આ પણ વાંચો:લગ્ન થયા હોય કે ન થયા હોય, સહમતિથી સેક્સ કરવું ખોટું ન ગણી શકાય: દિલ્હી હાઈકોર્ટ
આ પણ વાંચો:કોંગ્રેસની મહત્વની જાહેરાત, અમેઠી લોકસભા બેઠક પરથી કિશોરી લાલ શર્મા લડશે ચૂંટણી