Not Set/ PHOTOS : જુઓ, ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમનો ટ્વિટર પર ઉડ્યો મજાક

દુબઈ, એશિયા કપના સુપર ૪ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ૯ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટમાં સતત બીજીવાર ધૂળ ચાટતું કર્યું છે. ભારતે આ સાથે જ ફાઇનલમાં પોતાનું સ્થાન પણ પાક્કું કરી લીધું છે. Pakistani cricket supporters waiting for their team to arrive in Pakistan.#INDvPAK #AsiaCup2018 pic.twitter.com/Zb0XOTN34e — Sardar G سردار جی (@sarcasticsardar) September 23, 2018 જો કે […]

Trending Sports

દુબઈ,

એશિયા કપના સુપર ૪ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ૯ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટમાં સતત બીજીવાર ધૂળ ચાટતું કર્યું છે. ભારતે આ સાથે જ ફાઇનલમાં પોતાનું સ્થાન પણ પાક્કું કરી લીધું છે.

જો કે ભારત અને પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતની જીત બાદ અનેક રમૂજી તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઇ રહી છે.

https://twitter.com/SinghAnunaya/status/1043939740787986432

https://twitter.com/Pathan_007_/status/1043946817069756422

https://twitter.com/RVCJ_FB/status/1043931158113710080

https://twitter.com/gosvamiprashant/status/1043926651430739969

https://twitter.com/katamulgi/status/1043986775260254208