Maharaja T20 Trophy/1 કે 2 નહીં, પરંતુ 3 સુપર ઓવર! T-20 ક્રિકેટના ઈતિહાસમાં બનાવ્યો રસપ્રદ વર્લ્ડ રેકોર્ડ
India vs Australia/ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 212 રનના સ્કોર સાથે સમેટી લીધો હતો, બોલરોએ પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું.