Arvalli/ અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટનો આદેશ

પર્વતમાળાની સુરક્ષા કરવી જોઈએ

Top Stories Gujarat

Gujarat News : અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા કરવી જોઈએ એમ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે  અરવલ્લીના પહાડો પર નવી ખનન પ્રક્રિયા ન કરવી જોઈએ.તે સિવાય નવી લીઝ માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડશે.

સુપ્રીમ કોર્ટે આ અંગે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીને આદેશ આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તણાવ વચ્ચે મુઈઝુના મંત્રી ખાસ એજન્ડા સાથે ભારત પહોંચ્યા, જયશંકર સાથે કરી મુલાકાત

આ પણ વાંચો:Dushyant Chautala કોંગ્રેસ સાથે તેમનું ભવિષ્ય કેમ જુએ છે?

આ પણ વાંચો: NCRના ગેસ્ટ હાઉસમાં અચાનક પાડવામાં આવ્યા દરોડા,છોકરા-છોકરીઓની કરાઈ  ધરપકડ