Not Set/ કાલે સુપ્રિમ કોર્ટમાં થશે પી. ચિદમ્બરમનાં જામીનનાં ભાવીનો ફેંસલો

જામીન નામંજૂર કરવાનાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ પર આવતીકાલે સુનાવણી કરવા માટેની કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની અરજને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. કાલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમનાં વકિલો દ્વારા સુપ્રિમમાં જામીન માટે દલીલો રજૂકરવામાં આવશે અને સુપ્રિમ દ્વારા ચિદમ્બરમનાં ભાવીનો ફેંસલો લેવામાં આવશે. Supreme Court to hear, tomorrow, the plea of senior Congress leader […]

Top Stories India

જામીન નામંજૂર કરવાનાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ પર આવતીકાલે સુનાવણી કરવા માટેની કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની અરજને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. કાલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમનાં વકિલો દ્વારા સુપ્રિમમાં જામીન માટે દલીલો રજૂકરવામાં આવશે અને સુપ્રિમ દ્વારા ચિદમ્બરમનાં ભાવીનો ફેંસલો લેવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, પી. ચિદમ્બરમ હાલ તિહાર જેલમાં બંધ છે. અને આજે પણ કોર્ટ દ્વારા તેમની ન્યાયીક કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો હતો. જે કો કોર્ટ દ્વારા તેમને એક સમય ઘરનું ભાજન મળે તેવા આદેશો પણ કરવામા આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટના દ્વારા આઇએનએક્સ મીડિયા કેસમાં તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. ચિદમ્બરમે 30 સપ્ટેમ્બરના રોજ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ સુપ્રિમમાં દાખલ કરી હતી.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો