સુરત
કેનેડાએ રફ ડાયમંડની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો.વર્ષ 1999 થી કેનેડાએ રફ ડાયમંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. વિશ્વમાં રફ હીરાનું કટિંગ અને પોલીસિંગ કરતા સુરતને નવા વેપારીની માંગ હવે વધી ગઇ છે. વિશ્વના 10 માંથી 8 હીરાનું કટિંગ પોલીશીંગ સુરતમાં થાય છે. સસ્તું લેબર ચાર્જ હોવાને લીધે સુરતને નવા વેપારની આશા દેખાઇ રહી છે.
