Not Set/ વસ્તડી ગામે શાળામાં તસ્કરો ત્રાટકયા, સીસીટીવીમાં થયા કેદ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના વઢવાણના તાલુકાના વસ્તડી ગામે શાળામાં તસ્કરો ત્રાટકયા હતા. વસ્તડી ગામની શાળામાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. ચોરી કરનારા શખ્સોએ કુલ 26,800ની ચોરી કરી. આ મામલે જોરવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.  

Gujarat Others

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરના વઢવાણના તાલુકાના વસ્તડી ગામે શાળામાં તસ્કરો ત્રાટકયા હતા. વસ્તડી ગામની શાળામાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. ચોરી કરનારા શખ્સોએ કુલ 26,800ની ચોરી કરી. આ મામલે જોરવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.