Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Chandrayaan 3/વિક્રમ લેન્ડરનું ડિબૂસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ, ISROએ સફળતા પર વ્યક્ત કરી ખુશી

દુર્ઘટના/ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત

Breaking News

Breaking News/બનાસકાંઠા: તીડ દેખાવાને મામલે રાહતના સમાચાર, તીડ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોમાં કરાયો સર્વે, હાલ કોઈ તીડ ન હોવાનું આવ્યું સામે, રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા, વહીવટી તંત્ર રાજસ્થાન તીડ વિભાગના સંપર્કમાં, અત્યારે જિલ્લામાં તીડના અવશેષ નહિ, તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે કરાય છે સર્વે  

Breaking News

Breaking News/ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ પત્રિકા કાંડનો મામલો, 3 લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી હતી ધરપકડ, આ મામલે વધુ એકની કરવામાં આવી પૂછપરછ, સુમુલ ડેરીના ઉપ પ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ કરાઈ, ગતરોજ મોડી રાત સુધી ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ, ચૂંટણી સમયે પાટીલ વિરુદ્ધ ખેલાયો હતો પત્રિકા કાંડ, સી.આર. પાટીલને બદનામ કરવાની કોશિશ કરાઈ હતી, ચોર્યાસી વિધાનસભા MLA સંદીપ દેસાઈએ નોંધાવી હતી ફરિયાદ  

અમદાવાદ/હાટકેશ્વર બ્રિજ કેસમાં AMCના ટેકનિકલ સુપર વાઈઝરની ધરપકડ, થઈ શકે મોટા ખુલાસા

Politics/સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત થતાં જ સક્રિય થયા રાહુલ ગાંધી, આવતીકાલે લોકસભામાં બોલશે, આ હશે મુદ્દો

Breaking News/અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા, બંને આરોપીઓનું હતું ISIS સાથે કનેક્શન

ED raids/મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી, હીરોના ચેરમેનના ઘરે દરોડા, જાણો શું છે મામલો

દિલ્હી/લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો હિંસક હંગામો, કાર્યવાહી આ સમય સુધી સ્થગિત

Breaking News/9 લોકોને કચડી મારનાર તથ્યના બાપની ‘બડાશ’, નરસંહારી પુત્રે લીધા નિર્દોષોના જીવ, બાપ હાંકે છે બડાશ, પુત્રની ભૂલ સ્વીકારવાના બદલે આપે છે પ્રોત્સાહન, પ્રજ્ઞેશ પટેલના નામે વિવાદાસ્પદ ઓડિયો થયો વાયરલ, ’20 વર્ષના છોકરાથી આવું તો થાય’ તેવો ઓડિયોમાં ઉલ્લેખ, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ ઓડિયોની પૃષ્ટિ નથી કરી રહ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy