નવી દિલ્હી/18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટ કરીને આપી માહિતી
Vladimir Putin-PM Modi Talk/રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને PM મોદી સાથે ફોન પર કરી વાત, આ મુદ્દે કરી ચર્ચા
Breaking News/બનાસકાંઠા: તીડ દેખાવાને મામલે રાહતના સમાચાર, તીડ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોમાં કરાયો સર્વે, હાલ કોઈ તીડ ન હોવાનું આવ્યું સામે, રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા, વહીવટી તંત્ર રાજસ્થાન તીડ વિભાગના સંપર્કમાં, અત્યારે જિલ્લામાં તીડના અવશેષ નહિ, તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે કરાય છે સર્વે
Breaking News/ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ પત્રિકા કાંડનો મામલો, 3 લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી હતી ધરપકડ, આ મામલે વધુ એકની કરવામાં આવી પૂછપરછ, સુમુલ ડેરીના ઉપ પ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ કરાઈ, ગતરોજ મોડી રાત સુધી ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ, ચૂંટણી સમયે પાટીલ વિરુદ્ધ ખેલાયો હતો પત્રિકા કાંડ, સી.આર. પાટીલને બદનામ કરવાની કોશિશ કરાઈ હતી, ચોર્યાસી વિધાનસભા MLA સંદીપ દેસાઈએ નોંધાવી હતી ફરિયાદ