relief from the cold/ રાજયમાં ઠંડીથી લોકોને આશિંક રાહત, આગામી દિવસો માટે હવામાન વિભાગે આપી આ આગાહી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડી ઓછી પડી રહી છે, હાડ થીજવતી ઠંડીમાં આશિંક રાહત જોવા મળી રહી છે

Top Stories Gujarat
temporary relief from the cold
  • રાજયભરમાં કાતિલ ઠંડીથી લોકોને આશિંક રાહત
  • આગામી દિવસોમાં ઠંડી વધવાની અગાહી
  • 13થી વધુ જિલ્લાઓમાં કાતિલ ઠંડીની અસર રહેશે
  • ઠંડી વધવાની સાથે પવનની ગતિ પણ વધશે
  • 13થી વધુ જિલ્લાઓમાં કાતિલ ઠંડીની અસર રહેશે

temporary relief from the cold     ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડી ઓછી પડી રહી છે, હાડ થીજવતી ઠંડીમાં આશિંક રાહત જોવા મળી રહી છે, આગામી દિવસોમાં ભારે ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 13થી વધુ જિલ્લાઓમાં કાતિલ ઠંડીની અસર જોવા મળશે. પવનની ગતિ પણ વધશે જેના લીધે ભારે ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ઠંડીમાં રાહત જોવા મળે છે. જ્યના વિવિધ શહેરોમાં તપામાનમાં વધારો થતો જોવા મળ્યો છે. લુધત્તમ તાપમાન ઉચકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. બીજી બાજુ, આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીથી રાહત મળશે. વહેલી સવારે અને મોડી સાંજે જ ઠંડી અનુભવાઇ રહી છે.

નોંધનીય છે કે (temporary relief from the cold) રાજ્યમાં હાલ ઠંડીને લઇને આશિંક રાહત જોવા મળી રહી છે, હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે. ત્યાર બાદ બે દિવસમાં લધુત્તમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતા ઠંડીમાં સામાન્ય વધારો થઇ શકે છે.

Cold in North India/દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાઢ ઘુમ્મસ સાથે હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગે આપી આ ચેતવણી

Kanzaval case/કાંઝાવાલ કેસઃ આરોપીઓ યુ ટર્ન કેમ લેતા હતા તેનું રહસ્ય ખૂલ્યું