Jammu-Kashmir road accident/ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડતાં 5 બાળકો સહિત 8નાં મોત

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જોરદાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.

Top Stories India

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જોરદાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં કાર ખાડામાં પડતાં તમામ આઠ લોકોના મોત થયા હતા.

કાર જમ્મુના કિશ્તવાડથી આવી રહી હતી

પોલીસે જણાવ્યું કે રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતું સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું. તે કાબુ ગુમાવી દેતા ડેક્સમ પાસે રોડ પર ખાડામાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં 5 બાળકો, બે મહિલા અને એક પુરુષ પોલીસ સહિત 8 લોકોના મોત થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું હવે રિપબ્લિક પેવેલિયન, અશોક હોલનું નામ બદલાયું

 આ પણ વાંચો:ટાટાની મોનોપોલી, 93000 રૂપિયામાં 33 હજારની ટિકિટ…જ્યારે મારનના સવાલ પર લોકસભા અધ્યક્ષે પણ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો:ઓશિકું અને પથારી લઈને કર્ણાટક વિધાનસભા પહોંચ્યા બીજેપી ધારાસભ્ય, જાણો કઈ-કઈ માંગને લઈને કરી રહ્યા છે વિરોધ