Not Set/ છોટાઉદેપુર: અજગરના 12 બચ્ચા એકસાથે જોવા મળ્યા

છોટાઉદેપુર, છોટા ઉદેપુરમાં એક સાથે અજગરના બાર જેટલા બચ્ચાં જોવા મળ્યા. બોડેલીના તાંદલજા ગામ નજીકના ખેતરમાં કુવાની પાણીની લાઈનની કુંડીમાં એકસાથે બાર જેટલા અજગરના બચ્ચાં જોવા મળ્યા. આ અજગરના બચ્ચાની જાણ ગ્રામજનનો થતાં તેને જોવા માટે ગ્રામજનનોના ટોળા એકત્રિત થયા. મહત્વનું છે કે, ખેતરના માલિકે વાઈલ્ડલાઈફની ટીમનો સંપર્ક કરતાં આ ટીમ ઘટના સ્થળે પહોંચીને બચ્ચાઓને […]

Gujarat Trending

છોટાઉદેપુર,

છોટા ઉદેપુરમાં એક સાથે અજગરના બાર જેટલા બચ્ચાં જોવા મળ્યા. બોડેલીના તાંદલજા ગામ નજીકના ખેતરમાં કુવાની પાણીની લાઈનની કુંડીમાં એકસાથે બાર જેટલા અજગરના બચ્ચાં જોવા મળ્યા.

આ અજગરના બચ્ચાની જાણ ગ્રામજનનો થતાં તેને જોવા માટે ગ્રામજનનોના ટોળા એકત્રિત થયા.

મહત્વનું છે કે, ખેતરના માલિકે વાઈલ્ડલાઈફની ટીમનો સંપર્ક કરતાં આ ટીમ ઘટના સ્થળે પહોંચીને બચ્ચાઓને પકડીને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ અને હજુ વધુ અજગરના બચ્ચા હોવાની આશંકા વ્યક્ત કરી..