ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે, સાવન જો Rape આગ લગાયે ઉસે કૌન બુઝાયે, કિશારકુમારના કંઠે ગવાયેલુ અને રાજેશ ખન્ના પર ફિલ્માવાયેલું આ ગીત તો બધાએ સાંભળ્યું જ હશે. મહેસાણામાં કડી ખાતે જાણે આ ગીતનું જ પ્રતિબિંબ પાડતો હોય તેવો બનાવ બન્યો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આઘાતજનક વાત તો એ છે કે આ દુષ્કર્મ બીજા કોઈએ નહી પણ તેની જેની સાથે સગાઈ થઈ હતી તેણે જ આચર્યુ છે. યુવતીને તેના લીધે જબરજસ્ત આઘાત લાગ્યો છે.
વિરમગામની યુવતીની યુવક સાથે સગાઈ થઈ હતી. Rape તેની સગાઈ જેની સાથે થઈ હતી તે યુવક જ તેનું અપહરણ કરી કડી ખાતે લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો તથા તેને દેત્રોજ ખાતે કેનાલ નજીક તેના વાળ કાપી ફેંકી દીધી હતી. સદનસીબે યુવતી જીવતી રહી છે. તે સતત કણસી રહી હતી. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી છે અને તપાસ Rape ચાલુ કરી છે. આ ઉપરાંત યુવતીના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. હાલમાં યુવતીની સારવાર લેવાઈ રહી છે અને તેના વિવિધ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે. આરોપી યુવકને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી ગાડીની પણ શોધ ચાલી રહી છે. આરોપી સામે પોલીસે દુષ્કર્મની એફઆઇઆર નોંધી છે. કેટલાયને થાય કે સગાઈ તો થઈ જ ગઈ હતી અને પછી લગ્ન થવાના જ હતા તો યુવતી સાથે દુષ્કર્મ કરવાની ક્યાં જરૂર હતી. પણ આ હકીકત છે. પોલીસને પણ આ પ્રકારની ઘટનાથી આશ્ચર્ય થયું છે. તેથી તેણે તેની પાછળના વાસ્તવિક કારણોની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ PM Modi-Merrymilliben/ અમેરિકન સિંગર મેરી મિલબેને પહેલા ભારતીય રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાયું, પછી પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા
આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘમહેર/ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 35 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ
આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ/ કોણ છે ‘પુતિનના શેફ’ યેવગેની પ્રિગોઝિન, રશિયન સૈન્યનો નાશ કરવાના લીધા શપથ; શું છે વેગનર ગ્રુપ
આ પણ વાંચોઃ Google CEO Sundar Pichai/ “ગુજરાતમાં ગૂગલ ફિનટેક સેન્ટર ખોલશે”: સુંદર પિચાઈએ પીએમ મોદીને મળ્યા બાદ કરી જાહેરાત
આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ/ પુતિનની જીદ હવે પડશે ભારે? ખાનગી આર્મી વેગનરે કર્યો બળવો, મોસ્કોમાં હાઇ એલર્ટ