ડાયરેક્ટર જનરલ ઇન્ફર્મેશન વોરફેર(Director General Information Warfare)ની નવી પોસ્ટની રચનાની કેન્દ્ર સરકાર દ્વાર મંજૂરી આપી દેવામાં આવી છે. ડીજીઆઈડબ્લ્યુ પાસે હવે તેની નીચે અતિરિક્ત ડાયરેક્ટર જનરલ સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન હશે. આર્મી હેડક્વાર્ટરના પુનર્રચનાના ભાગરૂપે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (વ્યૂહરચના) ની પોસ્ટની રચના માટે સરકાર દ્વારા મંજૂરી પત્ર જારી કરાયો છે. નવી નિમણૂંક ધારણ કરનાર પ્રથમ અધિકારી લશ્કરી કાર્યવાહીના ડીજી લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહ રહેશે.
New post of Director General Information Warfare also created by the government. The DGiW will have Additional Director General Strategic Communication under him: Sources https://t.co/LHwBjeBx7j
— ANI (@ANI) December 3, 2020
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
