Doda Encounter/ ડોડામાં શહીદ થયેલા કેપ્ટન અને સૈનિકોના નામ થયા જાહેર

જમ્મુ-કાશ્મીરમાંથી ફરી એકવાર દેશને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન અને 4 જવાનો શહીદ થયા હતા.

Top Stories India Breaking News

જમ્મુ-કાશ્મીરમાંથી ફરી એકવાર દેશને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન અને 4 જવાનો શહીદ થયા હતા. દુર્ગમ વિસ્તાર અને ગાઢ જંગલો વચ્ચે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગુપ્ત રીતે જવાનો પર હુમલો કર્યો જેમાં 4 બહાદુર જવાનો શહીદ થયા. હવે સેના દ્વારા તમામ બહાદુર શહીદોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

કેપ્ટન બ્રિજેશ થાપા શહીદ

ડોડામાં આતંકીઓ સામે લડતા ભારતીય સેનાના કેપ્ટન બ્રિજેશ થાપા શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, થાપા સેકન્ડ જનરેશનના આર્મી ઓફિસર હતા. તેમના પિતા કર્નલ ભુવનેશ થાપા સેનામાંથી નિવૃત્ત છે અને બહેન નેપાળી ગાયિકા છે. તે સિલીગુડીમાં રહે છે. બ્રિજેશ થાપા વર્ષ 2019માં ભારતીય સેનામાં જોડાયા હતા.

કોણ કોણ શહીદ થયા?

કેપ્ટન બ્રિજેશ થાપા

નાયક ડી રાજેશ

કોન્સ્ટેબલ બિજેન્દ્ર

કોન્સ્ટેબલ અજય


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની CBI અને EDને નોટિસ

આ પણ વાંચો:જમ્મુના ડોડામાં આતંકવાદી હુમલામાં રાજનાથસિંહે આર્મી ચીફને કડક કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:જનનાયક જનતા પાર્ટી નેતા રવિન્દ્ર સૈનીના હત્યાના કાવતરાખોરો ગુજરાતમાંથી ઝડપાયા, પોલીસ લેશે રીમાન્ડ પર