Corona Update/ દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા કેસ 9,000 સામે 16,000 દર્દીઓ સાજા થયા 

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વેક્સિન આવવાથી લોકોમાં આશાની નવી કિરણ જોવા

Top Stories India
1

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વેક્સિન આવવાથી લોકોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા પ્રમાણે સંખ્યામાં ઘટાડા સામે સજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં નવા 9,000 કેસ સામે 16,000 દર્દીઓ સાજા થયા છે.

Coronavirus In Hardoi: Both Corona Patients Report Negative In Hardoi - Coronavirus In Up: हरदोई में दो मरीजों ने कोरोना को दी मात, जिला कोरोना मुक्त - Amar Ujala Hindi News Live

 

ડર / મોદીને ભાઈ કહેતી કરીમા બલોચના મૃતદેહથી એટલા ડરી ગયા ઈમરાન ખાન કે માઁ ને સુપ્રતે-એ-ખાક પહેલાં મોઢું પણ ન જોવા દેવાયું

દેશમાં હાલ 1.85 લાખ લોકો કોરોનાના એક્ટિવ કેસ છે. તેની વચ્ચે સાજા થયેલ દર્દીઓનો કુલ આંક 1.02 કરોડને પાર થયો છે. તે જોતાં આવનારા દિવસોમાં ભારતમાં સામાન્ય જીવન શક્ય બનશે તેવું લાગી રહ્યું છે.અત્યાર સુધીમાં દેશમાં છે રીતે થઈ રહ્યું છે તે જોતા નજીકના સમયમાં ભારત કોરોના મુક્ત થાય તેવી આશા લોકોમાં જોવા મળી રહી છે.

Coronavirus: Tripura, Goa and Manipur are freed from Corona | Coronavirus: कोरोना महामारी से मिली राहत, ये 3 राज्य हुए संक्रमण से मुक्त | Hindi News, देश

 

પદ્મ પુરસ્કાર / 119 લોકોને પદ્મ પુરસ્કાર : કેશુબાપા, મહેશ-નરેશ સહિતનાં ગુજરાતીઓને પદ્મશ્રી – શિંઝો આબેને પદ્મ વિભૂષણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…