Not Set/ કોહલીનાં 10,000 ODI રન પર આ ક્રિકેટરોએ આપી શુભેચ્છા, કહ્યું આવું

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ODI મેચમાં કોહલીએ સૌથી ઝડપી 10,000 વનડે ઇન્ટરનેશનલ રન બનાવાનો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે. આ રેકોર્ડ પહેલાં સચિન તેંદુલકરનાં નામે હતો પરંતુ આજથી હવે આ રેકોર્ડ કેપ્ટન કિંગ કોહલીનાં નામ પર છે. આ રેકોર્ડ સાથે જ કોહલી પાંચમાં ભારતીય બેટ્સમેન અને ઓવર ઓલ 13માં બેટ્સમેન બની ગયાં છે જેને […]

Top Stories India

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ODI મેચમાં કોહલીએ સૌથી ઝડપી 10,000 વનડે ઇન્ટરનેશનલ રન બનાવાનો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે. આ રેકોર્ડ પહેલાં સચિન તેંદુલકરનાં નામે હતો પરંતુ આજથી હવે આ રેકોર્ડ કેપ્ટન કિંગ કોહલીનાં નામ પર છે.

આ રેકોર્ડ સાથે જ કોહલી પાંચમાં ભારતીય બેટ્સમેન અને ઓવર ઓલ 13માં બેટ્સમેન બની ગયાં છે જેને 10,000 ODI રન પુરા કર્યા હોય. કોહલીએ આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ODI મેચમાં બનાવ્યો હતો.

કોહલીની આ અચીવમેન્ટ માટે ઘણાં બધાં ક્રિકેટરોએ એમને શુભેચ્છા પાઠવી હતી અને એમનાં વખાણ પર કર્યા હતા. ટ્વીટર પર લોકોએ એમનાં વખાણના પુલ બાંધી દીધા હતા.

વાંચો કોને કોહલી વિષે કહ્યું શું..

https://twitter.com/MHafeez22/status/1055053741097869314

https://twitter.com/Jaspritbumrah93/status/1055052900790165509

https://twitter.com/cricketaakash/status/1055052567342809088