#Delhi_Capitals/ દિલ્હી એરપોર્ટને પરમાણું બોમ્બથી ફૂંકી મારવાની ધમકી

પોલીસે બે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Top Stories India

Delhi News : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈ) ને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા બે પ્રવાસીની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ 5 એપ્રેલના રોજ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટમાં પ્લેનમાં ચઢતા પહેલા પ્રવાસીઓની તપાસ ચાલી રહી હતી. દરમિયાન બે મુસાફરોએ સિક્યુરિટી સ્ટાફને એરપોર્ટને પરમાણુ બોમ્બતી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

વધુમાં પોલીસે કહ્યું હતું કે એરપોર્ટ પર વિસ્ફોટની ધમકી આપનારા બન્ને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

બન્ને વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કલમ 182/505 (1) બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસે હજીસુધી આ બન્ને મુસાફરોની ઓળખ જાહેર કરી નથી.

દિલ્હી એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. જે દુનિયાના અનેક શહેરોને પાટનગર સાથે જોડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Delhi Liquor/એપ્રિલમાં 3 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો:gangrape/બિહારમાં સામૂહિક બળાત્કારના લીધે મહિલા બેભાન

આ પણ વાંચો:મધ્યપ્રદેશ/ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા