આજનું રાશિભવિષ્ય/ આજે વસંત પંચમીએ આ રાશિના જાતકે સરસ્વતીની ઉપાસના કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 02 ફેબ્રુઆરી મહા સુદ ચોથ રવિવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.27 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 02 ફેબ્રુઆરી મહા સુદ ચોથ રવિવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.27 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        આજે વસંત પંચમી છે.                        ચોથની સમાપ્તિ :   સવારે ૦૯:૧૫ સુધી.

  • તારીખ :-        ૦૨-૦૨-૨૦૨૫, રવિવાર / મહા સુદ ચોથના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૬ થી ૧૧:૨૯
અમૃત ૧૧:૨૯ થી ૧૨:૫૨
શુભ ૦૨:૧૬ થી ૦૩.૪૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૭ થી ૦૮:૦૪
અમૃત ૦૮:૦૪ થી ૦૯:૪૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • જિદ્દી સ્વભાવ છોડવું.
  • એકબીજાની લાગણીઓનો આદર કરો.
  • અટકી ગયેલી વાત ઉકેલાય.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ભાગીદારીમાં સહયોગ મળે.
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રેમથી દૂર રહેવું.
  • ખોટું બહુ વિચારવું નહીં
  • કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
  • જે થાય તે ભવિષ્ય માટે સારું રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • નિરાશામાંથી બહાર આવો.
  • સપના સાકાર કરવા મહેનત કરો.
  • વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • માથા ને લગતી સમસ્યા રહે.
  • કોઈ મહેમાન આવે.
  • દુશ્મનોને હરાવવા સરળ રહેશે.
  • તમારા વ્યવસાયમાં ખંતથી કામ કરો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • બાળકથી ફરિયાદ રહે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • છૂપા આશીર્વાદ થી લાભ થાય.
  • નવી જવાબદારીઓ મળશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • નવા રહસ્ય બહાર આવે.
  • મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા કપડા ની ખરીદી થાય.
  • કોઈ રોકાણથી લાભ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મહત્વની યોજના અમલમાં મુકાય.
  • બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખો.
  • રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠા મળે.
  • વધુ પડતા ભાવનાત્મક થવાનું ટાળો.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખર્ચ ઉપર અંકુશ રાખો.
  • ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
  • સુખ અને શાંતિ જળવાઈ રહેશે.
  • મુસાફરી કરતી વખતે બહાર ખાવાનું ટાળો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • કીમતી વસ્તુ સાચવવી.
  • સંતોષ મુજબ પરિણામ મળે.
  • વિદેશમાં રહેતો કોઈ સંબંધી ઘરે પાછો આવશે.
  • પરિવારમાં ખુશીઓ આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામમાં બેદરકારી ન રાખવી.
  • અટકેલા કાર્યોને આગળ ધપાવી શકો.
  • કાર્યક્ષેત્રમાં જોખમ લેવાનું ટાળો.
  • તમને પૈતૃક સંપત્તિ મળે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • અધૂરા કાર્યો પૂર્ણ થાય.
  • મિત્રોની મદદથી સમસ્યાનું નિવારણ મળે.
  • કોઈ મોંઘી શોપિંગ થાય.
  • ભગવાનની ભક્તિ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વસંત પંચમીએ આ વસ્તુઓનું કરો દાન, દરેક કાર્યોમાં મળશે સફળતા

આ પણ વાંચો:ગુપ્ત નવરાત્રિમાં ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થયેલા કામ પણ બગડી જશે

આ પણ વાંચો:જાણો શૈવ સંપ્રદાયની કેટલી શાખાઓ છે, ઋગ્વેદમાં કરાયું છે આલેખન