આજનું રાશિફળ/ આ રાશિના જાતકો માટે આજે દશેરા છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 2 ઓક્ટોમ્બર આસો સુદ દશમ અને  ગુરુવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું .

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનુંપંચાંગ: આજે 2 ઓક્ટોમ્બર આસો સુદ દશમ અને  ગુરુવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું . સૂર્યોદય 6.31  કલાકે થશે. સૂર્યાસ્ત 6.23  કલાકે થશે.

વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

 આજે દશેરા છે. આજેશસ્ત્રપૂજાથાય.

દશમનીસમાપ્તિ      :        સાંજે ૦૭:૧૬સુધી.

તારીખ:-      ૦૨-૧૦-૨૦૨૫, ગુરુવાર / આસો સુદ દશમનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૩૦થી૦૮:૦૦
લાભ ૧૨:૨૮થી૦૨:૦૦
અમૃત ૦૨:૦૦થી૦૩.૨૭
શુભ ૦૪:૫૫ થી૦૬:૩૦

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૩૦થી૦૮:૦૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વાંચવામાંસમયપસારથાય.
  • બહારનીકળોતોસાચવીનેનીકળો.
  • કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે.
  • સાવચેતીથી કાર્ય કરવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આત્મવિશ્વાસમાંવધારોથાય.
  • વાદ-વિવાદનકરવો.
  • સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
  • વ્યાપાર સારો ચાલશે.
  • શુભકલર- પીળો
  • શુભનંબર- ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આહારમાંધ્યાનરાખવું.
  • સંતાનપરગર્વઅનુભવો.
  • માનસિકરીતેમજબૂતબનો.
  • પોતાનામાટેસમયમળે.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ખરાબવસ્તુઓથીદૂરરહેવું.
  • નવીવ્યક્તિસાથેમુલાકાતથાય.
  • સાહસનો લાભ મળશે.
  • સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૯

 

  • સિંહ (મ , ટ) :-
  • વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિ થાય.
  • શત્રુ પરાસ્ત થશે.
  • શારીરિકસમસ્યારહે.
  • સફેદવસ્તુથીફાયદોથાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સાંજપછીસારાસમાચારમળે.
  • ખોટારોકાણનકરવા.
  • સાવચેતીથી કાર્ય કરવું.
  • બીજાના વિશ્ચાસમાં નઆવવું.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • તુલા (ર , ત) :-
  • મહત્વનાનિર્ણયલેવાય.
  • મતભેદનથાયતેનુંધ્યાનરાખવું.
  • સામાજિક યશ વધશે.
  • સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાળકોથીલાભથાય.
  • ધંધામાંસારાસમાચારમળે.
  • પરિવારસાથેદિવસઆનંદમયજાય.
  • કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખોટાસપનાનજોવા.
  • મહત્વનાકાર્યોઅટકીપડે.
  • અનુભવથીનવુંશીખવામળે.
  • ભૂતકાળયાદઆવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૬

 

  • મકર (ખ, જ) :-
  • ધંધામાંજાગૃતતાવધશે.
  • જીવનસાથીજોડેશ્રેષ્ઠદિવસજાય.
  • વિચારશીલબનો.
  • ફોનનોઉપયોગવધારેપ્રમાણમાંથાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • સત્યહકીકતસ્વીકારવી.
  • ધન સંચય થશે.
  • સાસરાપક્ષથીધનલાભથાય.
  • પરિવારનાસભ્યનીલાગણીદુભાઈનહીંતેનુંધ્યાનરાખો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સ્વપ્નસાકારથાય.
  • વસ્તુસારીકિંમતમાંવેચાય.
  • પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
  • પ્રસન્નતાનું વાતાવરણ બનશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪