Chief Officer: ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત પણે જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા એખ સાથે 42 ચીફ ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે. આ આદેશ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે કર્યા છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટ વર્ગ-3ને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3માં તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા છે.