હત્યા/જૂનાગઢઃ કેશોદના કોયલાણા ગામે પરિણીત મહિલા હત્યા મામલો, કેશોદ પોલીસે મહિલાની હત્યા કરનાર પતિને ઝડપી પાડ્યો, મહિલાની તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી હત્યા, મહિલાનો પતિ દારૂ પી ચારિત્ર્ય અગે કરતો હતો કંકાસ, મહિલાના ભાઇ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ, આરોપી જીતેન્દ્રસિંહ રાયજાદાની કરી ધરપકડ
Rajkot/રાજકોટ: જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ, ગત રાત્રે થોરાડા વિસ્તારમાં બની હતી ઘટના, જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ, અમારા વિસ્તારમાં જ રેડ કેમ કરો છો કહીને હુમલાનો પ્રયાસ, પોલીસે 10 લોકોને ડિટેઇન કર્યા, ફરજ રૂકાવટ સહિતના ગુના હેઠળ કાર્યવાહી કરાઇ, અન્ય ફરાર મહિલાઓ સહિત અન્ય શખ્સોની શોઘખોળ શરૂ કરી
Gujarat/સાબરકાંઠા:ન.પામાં કર્મચારીઓ પેન ડાઉન માસ CL પર, દાહોદ ન.પા ચીફ ઓફિસર પર થયેલા હુમલાનો વિરોધ, હિમતનગર,પ્રાંતિજ,તલોદ પાલિકાના કર્મીઓ સીએલ પર, ઇડર,વડાલી અને ખેડબ્રહ્મા નગરપાલિકામાં માસ CL, 500 થી વધુ કર્મચારીઓ પેન ડાઉન માસ CL પર., આવશ્યક સેવાઓ સિવાયની કામગીરીથી કમર્ચારીઓ અળગા
palnpur/પાલનપુરના ગોપાલપુરા ગામે જુગારધામ ઝડપાયુ, પોલીસે 36 લાખના મુદ્દામાલ કર્યો જપ્ત, ઊંઝા, મહેસાણા, વિસનગરના આવતા હતા ઈસમો, પાલનપુર પોલીસે બાતમીને આધારે કરી રેડ, રેડમાં જુગારધામમાંથી 21 જુગારીયા ઝડપાયા
જેલમાં રક્ષાબંધન/સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી, જેલમાં બંદીવાન ભાઈઓને બહેનોએ બાંધી રાખડી. જેલમાં ઉભરાયા લાગણી, હેત અને પ્રેમના રંગો, 4000 કેદીઓ માટે જેલ પ્રશાસનની વિશેષ વ્યવસ્થા,
શ્રાવણિયો સોમવાર/આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, વહેલી સવારથી શિવ મંદિર પહોંચ્યા ભક્તો, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો