Malaika-Arjun Break Up/ મલાઈકા અરોરાએ કપૂર પરિવારમાંથી કોને કર્યા અનફોલો? અર્જુન કપૂર સાથે 6 વર્ષનો સંબંધ તોડ્યો!
Breaking News/રાજકોટ: RSS પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ, વિનોદ કેપ્ટન ઘેરવાડા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, ઉપલેટાનો વતની છે વિનોદ ઘેરવાડા, સો.મીડિયા પર વિનોદ ઘેરવાડાએ મુક્યો હતો વીડિઓ, વીડિઓમાં સંઘને ખરાબ રીતે ચીતરવા કર્યો હતો પ્રયાસ, વીડિઓને પગલે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ
હાર્ટ એટેકથી મોત/રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના મનપાના અધિકારીનું હાર્ટ એટેકથી મોત રાજકોટ મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનનું મોત વી.વી. પટેલની એક સપ્તાહ પહેલા જ થઈ હતી બદલી અધિકારીનું મોત થતા મનપાના સ્ટાફમાં ઘેરો શોક
અત્યાચાર/સુરતના કતારગામમાં સાસરિયાએ વટાવી હેવાનિયતની હદ કતારગામ વિસ્તારની સંતોષી સોસાયટીની ઘટના પતિ, સાસુ અને નણંદે માર્યો મહિલાને માર પ્રેમ લગ્નનો મહિલાને મળ્યો કરુણ અંજામ લગ્નના 3 મહિના બાદ માનસિક, શારીરિક ત્રાસ આપતા પ્રેમલગ્ન બાદ પતિ, સાસુ, નણંદે માર્યો ઢોર માર મહિલાના મોઢામાં કાપડનો ડૂચો નાખી માર માર્યાનો આક્ષેપ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ પતિ વિવેક, સાસુ મીના અને નણંદ સ્નેહા પર આક્ષેપ
પ્રવાસી શિક્ષકોની નિમણૂક/મહેસાણા જીલ્લામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, 188 હાઇસ્કૂલોમાં 285 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, વિવિધ વિષયના શિક્ષકોની ખાલી પડેલી જગ્યાએ નિમણૂંક,ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોથી થશે શિક્ષણકાર્ય, માધ્યમિકમાં તાસ દીઠ રૂ.175 પ્રમાણે માનદ વેતનથી નિમણૂંક, ઉચ્ચત્તર માધ્યમિકમાં તાસ દીઠ રૂ.200 પ્રમાણે નિમણૂંક, અંગ્રેજી માધ્યમના 57 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, ગણિત-વિજ્ઞાન માધ્યમના 37 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, ગુજરાતી માધ્યમના 37 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, આંકડાશાસ્ત્ર માધ્યમમાં 13 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, લાયકાત પ્રમાણે પ્રવાસી શિક્ષકોની મંજૂરીના હુકમ કરાયા
અપહરણ/જૂનાગઢ: આફ્રિકામાં ફસાયેલા યુવાનને પોલીસે છોડાવ્યો આફ્રિકામાં કોંગો શહેરમાં ગોંધી રાખ્યો હતો યુવાનને ચાર વર્ષ પહેલા નોકરી કરવા યુવાન ગયો હતો આફ્રિકા નોકરી કરતો હતો ત્યાંના લોકોએ રૂ. 80 લાખની કરી માંગ સમગ્ર ઘટનાની યુવાનના પરિવારે પોલીસને કરી જાણ જુદી જુદી ટીમોની મદદથી યુવાનને ભારત પરત લવાયો યુવાનને ભારતીય દૂતાવાસની મદદથી કરાવ્યો મુક્ત યુવાન ભારત પરત આવતા પોલીસનો માન્યો આભાર
રિઝર્વ બેન્કે રેપોરેટ યથાવત્ રાખ્યો/લોનધારકો માટે રાહતના સમાચાર RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો 6.5 ટકા પર રેપો રેટ યથાવત
વ્યાજખોરોનો આતંક/મહેસાણામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્ વડનગરનો યુવાન વ્યાજખોરોના ત્રાસથી થયો ગુમ હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી ચિઠ્ઠી લખી ગુમ યુવાન આત્મહત્યા કરવા જતો હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ I AM QUIT મથાણા સાથે ચિઠ્ઠી લખી યુવાન ગાયબ બે દિવસ થી યુવાન ઘરે ન આવતા દુકાન ખોલતા મળી ચિઠ્ઠી
ફરિયાદ નિવારણ કાર્યક્રમ/અમદાવાદઃ શહેરના ચાર ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ સરદારનગર ખાતે મેયરએ કાર્યક્રમ શરૂ કરાવ્યો કાર્યક્રમ લોકોની ફરિયાદનુ ઝડપી નિરાકરણ માટે કાર્યક્રમ નાની મોટી ફરિયાદ સ્થળ પર જ નિરાકરણ ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ લોકોને સારી સુવિધાઓ મળે તે મુખ્ય ઉદેશ: મેયર લોકોની ફરિયાદ સાંભળવા કોર્પોરેશન આવી રહ્યુ છે આંગણે: મેયર