Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જગત મંદિરના શિખર પર ધ્વજા જોવા ન મળતા ચર્ચા, શિખરનો ધ્વજા દંડ પણ ખંડિત થયો હોવાની માહિતી, હાલ ધ્વજ દંડને જોડવાની કામગીરી શરુ, સમગ્ર મામલે જગત મંદિરે ભારે ભીડ, નવો દંડ ન લાગે ત્યા સુધી ધ્વજા નીચે ચડવામાં આવી, 12 વર્ષ પહેલા આ ધ્વજા દંડ બદલવા આવ્યો હતો, સોપારીના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે ધ્વજા દંડ  

Mursi People

જાણવા જેવું/અહીંની મહિલાઓ હોઠ પર લિપ પ્લેટ કેમ લગાવે છે, શું છે રહસ્ય?

ભાજપના સભ્ય સસ્પેન્ડ/મહીસાગરઃ ભાજપના બે સભ્યને કરાયા સસ્પેન્ડ મહેન્દ્ર પટેલ અને મુકેશ પટેલ કરાયા સસ્પેન્ડ મહેન્દ્ર પટેલ તાલુકા પંચાયતના સભ્યથી કરાયા દૂર મુકેશ પટેલ ભાજપના સભ્ય કરાયા દૂર ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પક્ષ વિરૂદ્ધ ઉમેદવારી લઇ સસ્પેન્ડ લુણાવાડા તાલુકામાં અપક્ષ ઉમેદવારી કરી હતી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા દ્વારા કરાયા સસ્પેન્ડ

આની ચોરી હોય...?/8 મહિનાથી મહિલાના અંડરગાર્મેન્ટ્સ ચોરાઈ રહ્યા હતા, ચોરને પકડવા કરી આ યુક્તિ

જામકંડોરણામાં પાણી ભરાયા/રાજકોટ:જામકંડોરણામાં ઘરમાં પાણી ઘૂસ્યા બંધિયા, ઉજળા સહિતના ગામોમાં ભારે વરસાદ નીચાણ વાળા વિસ્તારોમાં ઘરમાં પૂરના પાણી ઘુસ્યા ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી

ડમી કાંડ/ભાવનગર ડમી કાંડમાં વધુ બે આરોપીની ધરપકડ પ્રકાશ લાધવા અને હરદેવ લધવાની ધરપકડ પ્રકાશ ગિર ગઢડા કોર્ટમાં ક્લાર્કની ફરજ બજાવે હરદેવ દાહોદમાં તલાટી માં ફરજ બજાવે છે બન્ને આરોપી ભાવનગરના કરમદિયાના રહેવાસી અગાઉ ડમી ઉમેદવારના ગુનામાં ધરપકડ કરાઇ

Rajkot Municipality/વાહ રે રાજકોટ મનપા રાજકોટમાં ઉનાળો જ ચાલે લોકોને જાગૃત કરવા લગાવેલ જાહેરાત રામ ભરોસે રાજકોટ મનપા દ્વારા ચલાવામાં આવે છે જાહેરાત ઉનાળામાં લું થી બચવા માટે શું શું કરવું તેની જાહેરાત જાહેર માર્ગ પર લગાવેલ LED સ્ક્રીનમાં ચાલે છે જાહેરાત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે છતાં કોઇ અધિકારી સ્ક્રીન પર નથી આપતું ધ્યાન

બિપોરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર આજે સાંજે વાવાઝોડું ટકરાઇ શકે જખૌ પાસે વાવાઝોડું 7 કિમી પ્રતિ કલાક ઝડપે આગળ વધ્યું વાવાઝોડું જખૌથી માત્ર 260 કિમી દૂર દ્વારકાથી વાવાઝોડું 280 કિમી દૂર પોરબંદરથી વાવાઝોડું 330 કિમી દૂર કચ્છના નલિયાથી વાવાઝોડું 270 કિમી દૂર પોરબંદરથી વાવાઝોડું 310 કિમી દૂર કરાચીથી વાવાઝોડું 320 કિમી દૂર કચ્છ, દ્વારકા, જામનગર દરિયાકાંઠે કલમ 144 લાગુ

બિપરજોય વાવાઝોડું/જૂનાગઢઃ બિપરજોય વાવાઝોડાને લઇ લેવાયો નિર્ણય ભવનાથમાં કરાઈ પ્રવેશબંધી ભારે પવનને લઈ લેવાયો નિર્ણય દામોદર કુંડ પાસે પોલીસ બંદોબસ્ત જિલ્લા કલેકટર દ્વારા લેવાયો નિર્ણય લોકોને ભવનાથ તળેટીમાં નહી જવા કરાઈ અપીલ

આગ/અમદાવાદ: મણિનગરના જવાહર ચોકની ઘટના હોમિયોપેથી કેરમાં લાગી અચાનક આગ આગ લાગતા 7 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો શોર્ટ સર્કિટ થી લાગી આગ ,કોઈ જાનહાની નહિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy