ફરિયાદ નિવારણ કાર્યક્રમ/
અમદાવાદઃ શહેરના ચાર ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ સરદારનગર ખાતે મેયરએ કાર્યક્રમ શરૂ કરાવ્યો કાર્યક્રમ લોકોની ફરિયાદનુ ઝડપી નિરાકરણ માટે કાર્યક્રમ નાની મોટી ફરિયાદ સ્થળ પર જ નિરાકરણ ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ લોકોને સારી સુવિધાઓ મળે તે મુખ્ય ઉદેશ: મેયર લોકોની ફરિયાદ સાંભળવા કોર્પોરેશન આવી રહ્યુ છે આંગણે: મેયર
