વાતાવરણમાં પલ્ટો/વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો વાપી અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ દમણમાં પણ વાતાવરણમાં પલટો દમણ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં ચિંતાનો મહોલ
UPCOMING BOLLYWOOD MOVIES/ફિલ્મોનો મેળો: વિકી-સારાથી શરૂ કરીને, જૂન મહિનો કાર્તિક-કિયારા સાથે થશે સમાપ્ત
ચાર લોકો ડૂબ્યા/વિરમગામ: નર્મદાની મુખ્ય કેનાલ 4 લોકો ડૂબ્યા મેલજ વરખડીયાથી પસાર થતી કેનાલમા ડૂબ્યા બે બાળકો સહિત 4 લોકો ડૂબ્યા ,2 લોકોનો બચાવ 2 લોકોની શોધખોળ હજી ચાલુ કિનારેથી લપસતા ડુબ્યા હોવાની પ્રાથમિક માહીતી કેનાલમા ડૂબતા લોકોના ટોળા ઉમટ્યા શોઘખોળ બચાવ કામગીરી ચાલુ
આત્મહત્યા/રાજકોટ: મહિલા તબીબે કર્યો આપઘાત બિન્દીયા નામની મહિલા તબીબે કર્યો આપઘાત માધાપર ચોકડી પાસેના અતુલ્ય એપાર્ટમેન્ટમાં આત્મહત્યા ઘરે ગળાફાંસો લગાવીને કર્યો આપઘાત સ્યુસાઇડ નોટમાં પોતાની મરજીથી આત્મહત્યાનો ઉલ્લેખ
પ્રાથમિક શિક્ષક સંઘની ફરિયાદ/પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રફુલ્લ પાનસેરિયાને લખ્યો પત્ર મુ. શિક્ષક (HTAT)બદલી-બઢતીના નિયમો મુદ્દે પત્ર 2011માં પ્રા.શાળાઓમાં મુ.શિક્ષકોની કરાઇ હતી ભરતી આજ સુધી બદલી કે બઢતીના નિયમો બન્યા નથી મુખ્ય શિક્ષકોને લાભો પણ મળતા નથી કમિટી બનાવી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પત્ર
ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ/ગાંધીનગરઃ ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ અસરગ્રસ્ત ખેડૂતોની ઉનાવા ગામે મળી બેઠક સરકારે કરેલા સરવેમાં ખેડૂતોને વિશ્વાસમાં નથી લેવાયા ખેડૂતોએ વિરોધ દર્શાવી આંદોલનની ચિમકી
ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દિવ્ય દરબાર/રાજકોટમાં પહેલી અને બીજી જૂને યોજાશે બાબાનો દરબાર રાજકોટમાં બાબાનો રોડ શો અને શોભાયાત્રા નીકળશે સુરતમાં પણ બાબાના દરબારની તૈયારીઓ પૂરજોશમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ 28મીએ ઝુંડાલ નજીક આવેલા ફાર્મ પર દરબાર યોજાશે રાઘવ ફાર્મમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી અમદાવાદના ચાણક્યપુરીમાં 29-30મીએ યોજાશે દરબાર
ચોર/રાજકોટઃ લોકઅપમાંથી ચોર ભાગવાનો મામલો ચોર ભાગી જતા કરાઇ કાર્યવાહી A ડિવિઝન ના ASI સસ્પેન્ડ ASI ઉપેન્દ્રસિંહ ઝાલા સસ્પેન્ડ શનિવારે ચોરીનો આરોપી ભાગી ગયો હતો ASI ઉપેન્દ્રસિંહ ઝાલા બીજીવાર સસ્પેન્ડ અગાઉ સાયલા દારૂકાંડમાં કરાયા હતા સસ્પેન્ડ
જર્જરિત ઇમારતોને નોટિસ/સુરત:ચોમાસા પૂર્વે મનપા દ્વારા શરૂ કરાઈ તૈયારીઓ જર્જરિત ઇમારતોને આપવામાં આવી નોટિસ 2104 જેટલી જર્જરિત, 2094ને નોટિસ ફટકારી 836 જોખમી મિલકત પૈકી 372નું રિપેરિંગ કરાવાયું 507 બિસ્માર મિલકતોને ઉતારી લેવામાં આવી 252 મિલકતો જોખમી છે જેને ઉતારવાની બાકી
સરપંચને નોટિસ/મહેસાણા: જેલમાં બંધ લાખવડ સરપંચનો મામલો સસ્પેન્ડ કેમ નહીં કરવાનો ખુલાસો કરવા નોટિસ લેન્ડ ગ્રેબીગની ફરિયાદમાં સરપંચ જેલમાં બંધ પંચાયતી તંત્રએ જેલમાં નોટિસની બજવણી કરી જેલમાં બંધ સરપંચને નૈતિક અધ:પતન મુદ્દે નોટિસ જિલ્લા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી આગામી 26 મે ના રોજ જવાબ આપવા નોટીસ જામીન ન મળતા જેલમાં હોવાને કારણે નોટિસ સૌપ્રથમવાર જેલમાં કોઈ સરપંચને નોટિસની બજવણી જેલમાં બંધ સરપંચને નોટિસનો પહેલો કિસ્સો