Viral Video/માં માટે આંધી સામે લડ્યો આ બાળક, ખતરનાક વાવાઝોડામાં પણ તેની રોજી બચાવવા કર્યું આ જોરદાર કામ!
રોમિયો પકડાયો/અમદાવાદ:રિવરફ્રન્ટ પર શરમજનક ઘટના યુવતીનો ત્રણ કિલોમીટર સુધી પીછો કરી છેડતી છેડતી કરનાર રોમીયોને પોલીસે ઝડપી પાડયો 21 વર્ષીય મોહમંદ સાહબાજ નામનો રોમીયો પકડાયો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીની કરી ધરપકડ
પાણીની પાઇપલાઇનમાં ભંગાણ/ધોરાજીઃ નપાની પાણીની લાઈનમાં ભંગાણ ભુખી ચોકડી પાસે પાણીના ટાંકા પાસે ભંગાણ પાણી પૂરું પાડતી પાણીની લાઈનમાં ભંગાણ એક બાજુ મહિલાઓ પાણી માટે મારે છે વલખા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે
વીએસ હોસ્પિટલના ફસાયા નાણા/અમદાવાદઃ VS હોસ્પિ.ના ફસાયા નાણાં વીએસ હોસ્પિટલના રૂ.7.5 કરોડ ફસાયા કોર્પોરેશન આ મામલે હાઇકોર્ટ જશે PF ના રૂ 25 કરોડ પરત મળી ચુક્યા છે ભળતા બેક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા જવાબદાર સામે કડક કાર્યવાહી થશેઃ મેયર કમિશનરને કાર્યવાહીની સત્તા અપાઈઃ મેયર વ્યાજ અને પેનલ્ટી હોવાથી નહિ મળે રૂપિયા સરકારી તંત્રે પૈસા આપવાની ના પાડી છે વી એસ કમિટીમાં આ મામલે થઇ ચર્ચા
અનાજ કૌભાંડ/વડોદરાઃ સરકારી અનાજ સગેવગેનો મામલો અનાજ સગેવતે કરતો ખટીકબંધુ ઝડપાયો મંતવ્ય ન્યુઝે સગેવગે કરતો અહેવાલ બતાવ્યો હતો ધર્મેન્દ્ર ઉર્ફે રાહુલ મોતીલાલ ખટીક ઝડપાયો સરકારી અનાજ સગેવગે કરતો હતો ધર્મેન્દ્ર માંજલપુરની દરબાર ચોકડી પાસે ઝડપાયો અનાજ ટેમ્પામાં ભરી લઇ જતા રંગે હાથ ઝડપ્યો
Breaking News/રાજકોટ: ટુર બુક કરાવતા પહેલા ચેતજો હોલીડે ટ્રાવેલ્સના સંચાલકે કરી છેંતરપિંડી લોકો પાસેથી 20 લાખ ઉઘરાવી ફરાર માલવિયા નગરમાં ગુનો નોંધાયો રાજકોટ:ટુર બુક કરાવતા પહેલા ચેતજો
અમદાવાદમાં રોડ બાંધકામ/અમદાવાદઃ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીનો નિર્ણય ચોમાસા પહેલા 300 કરોડના રોડ બનાવાશે લોકસભાની ચૂંટણી પહેલા રોડ બનાવાશે રૂ.1000 થી રૂ.1200 કરોડના રોડ બનાવાશે સમગ્ર મામલે ધર્મેન્દ્ર શાહનું નિવેદન નવો બ્રિજ નહીં બને તો ચાલશે, ફરિયાદ ન આવવી જોઇએ લોકસભાની ચૂંટણી પહેલા રોડને કામગીરી કરવા સૂચના રોડની કામગીરીમાં બેદરકારી બિલકુલ ચલાવી નહીં લેવાય
પીએમ મોદી ગુજરાતના મહેમાન/PM મોદી આવશે ગુજરાત પ્રવાસે આવતીકાલે આવશે PM ગુજરાત પ્રવાસે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ગિફ્ટ સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં રહેશે હાજર 11 વાગ્યે રાષ્ટ્રીય અધિવેશનમાં આપશે હાજરી મહાત્મા મંદિર અમૃત આવાસોત્સવમાં રહેશે હાજર બપોરે 12 વાગ્યે અમૃત આવાસોત્સવ 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું લોકાર્પણ ગ્રામીણ વિસ્તારમાં 12 હજાર આવાસોનું લોકાર્પણ PM મોદી બપોરે રાજભવનમાં કરશે રોકાણ રાજભવનમાં PM મોદી કરશે બેઠક CM અને પદાધિકારીઓ સાથે કરશે બેઠક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ રહેશે હાજર 3 વાગ્યે PM મોદી જશે ગિફ્ટ સીટી વિવિધ કંપનીના CEO સાથે કરશે બેઠક વિવિધ યુનિ.ના કુલપતિઓ સાથે પણ બેઠક સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
માર્ગ અકસ્માત/દાહોદઃ ધાનપુરમાં ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં બે લોકોના મોત આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક પર સવાર બે લોકોના મોત લગ્ન પ્રસંગમાં જતા સમયે બની ઘટના
Breaking News/માધુપુરા કરોડોના સટ્ટાકાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ PCB PI ભટ્ટ સહિત 5 પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી PCB PI તરલ ભટ્ટ સહિત 5 પોલીસકર્મીની બદલી સટ્ટાકાંડના કૌભાંડમાં તપાસ દરમ્યાન અધિકારીનો આદેશ બદલી કરાયેલા પાસે પોલીસ કર્મી સામે થશે કડક કાર્યવાહી સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપાતા થયો સમગ્ર ઘટસ્ફોટ આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ PCB પોલીસ આરોપીઓને છાવરટીતી હોવાનો SMCનો રિપોર્ટ SMCના રિપોર્ટના આધારે DGPએ કર્યા બદલીના આદેશ