યુરીયા કૌભાંડ/વડોદરાઃ સબસિડીવાળા યુરિયાનું કૌભાંડ કરખડીની કંપનીમાં યુરિયા ખાતરનું કૌભાંડ માલિક અને સપ્લાયર સામે નોંધાઇ ફરિયાદ બન્ને સામે વડુ પોલીસ સ્ટેશમાં નોઁધાઇ ફરિયાદ ચોક્સી કલર્સ પ્રા.કંપનીના માલિક સામે ફરિયાદ નાયબ ખેતી નિયામકની ટીમે કરી હતી તપાસ અંકલેશ્વરથી જથ્થો લાવ્યાની કરી હતી કબૂલાત નેમ કોટેડ યુરિયાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
યુવાનની લાશ મળી આવી/પાવીજેતપુરઃ એક યુવાનની લટકતી મળી લાશ અણીયાદ્વી ગામે ખાખડનાં ઝાડ પરથી મળી લાશ સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસેને કરી જાણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
તબીબ પર હુમલો/વડોદરાઃ મધ્યસ્થ જેલમાં તબીબ પર હુમલો પાકા કામના કેદીએ તબીબ પર કર્યો હુમલો મિતુલ પટેલ નામના કેદીએ કર્યો હુમલો રાઉન્ડ પર નીકળેલા ડોક્ટર પર કર્યો હુમલો ઇંટ વડે તબીબ પર કર્યો હુમલો ઇજાગ્રસ્ત તબીબને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો રાવપુરા પોલીસ સ્ટે.માં કેદી સામે ફરિયાદ
પાણીજન્ય રોગચાળો/અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો પીવાના પાણીના 72 સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 373 કેસ કમળાના 92 અને ટાઈફોઈડના 269 કેસ ખાડીયા, દાણીલીમડા વિસ્તારના પાણીના સેમ્પલ ફેઇલ બહેરામપુરા, જમાલપુરમાં પાણીના સેમ્પલ ફેઇલ ઉનાળામાં બરફનો ઉપયોગ કરતા સાચવજો કોર્પો.એ 46 બરફ ફેક્ટરીઓમાં તપાસ કરી હતી
શૈક્ષણિક કેલેન્ડર/શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર પૂરક, પ્રિલિમ અને વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 21 દિવસ 9 થી 29 સપ્ટેમ્બર દરમિયાન રહેશે દિવાળી વેકેશન વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે 11 થી 28 માર્ચ 2024 સુધી લેવાશે બોર્ડની પરીક્ષા 8 એપ્રિલ 2024થી શાળાકીય પરીક્ષા યોજાશે 6 મે 2024થી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે
વિદ્યાર્થીનીની લાશ મળી આવી/વલસાડ: કોલેજમાંથી વિદ્યાર્થીનીની લાશ મળવાનો મામલો વડસ્માની ફાર્મસી કોલેજમાંથી મળી હતી વિદ્યાર્થીનીની લાશ વલસાડના ઉમરગામના કચીગામની હતી વિદ્યાર્થીની મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોના ગંભીર આક્ષેપ દીકરી સાથે બળજબરી થઈ હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીની હત્યા થઈ હોવાના પરિવારના આક્ષેપ કપરાડાના એક યુવક પર પરિવારનો નામ જોગ આક્ષેપ પરિવારની પોલીસ પાસે તટસ્થ તપાસની માંગ વડસ્મા કોલેજના સંચાલકો પર પણ બેદરકારીના આક્ષેપ
ટાટ પરીક્ષા/TAT ની પરીક્ષા જાહેર કરવામાં આવી માધ્યમિક શાળાઓમા શિક્ષકોની ભરતી નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષા લેવાશે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે આગામી 4 જુન લેવાશે પ્રીલિમનરી પરીક્ષા 18 જુન મુખ્ય પરીક્ષા લેવાશે
ધોરણ-12 સાયન્સ- ગુજ કેટનું પરિણામ/ધો.12 સાયન્સ-ગુજકેટનું પરિણામ જાહેર બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયું રિઝલ્ટ ત્રણ દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ અપાશે
મુખ્તાર અંસારીને સજા/મુખ્તાર અંસારીને કોર્ટે આપી 10 વર્ષની સજા મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા ફટકારાઇ ગેંગસ્ટર એક્ટ મુજબ 10 વર્ષની સજા કરાઇ અંસારીને 5 લાખનો દંડ પણ કરવામાં આવ્યો મુખ્તાર અંસારીને કોર્ટે આપી 10 વર્ષની સજા