Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કમોસમી વરસાદ/ખેડબ્રહ્મામાં આજે ફરીથી વરસાદની એન્ટ્રી સતત ત્રીજા દિવસે પડ્યો વરસાદ વડાલીમાં 8 મી.મી, ખેડબ્રહ્મા 12 મી.મી. વરસાદ સતત ત્રીજા દિવસે પણ વરસાદી વાતાવરણ શહેરીજનોને ગરમીથી મળી મોટી રાહત

કમોસમી વરસાદ/રાજકોટ: જામકંડોરણામાં ગાજવીજ સાથે વરસાદ વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં ઉનાળુ પાકોને થઈ શકે છે મોટાપાયે નુકસાન ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ

કમોસમી વરસાદ/રાજકોટ:જસદણમાં પણ વહેલી સવારથી વરસાદ આટકોટ, કનેસરા, કોઠી,વીરનગરમાં વરસાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ તલ,બાજરો,જુવારને નુકશાનની ભીતિ

કમોસમી વરસાદ/મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ ધામોદ,લાલસર વખતપુરમાં વરસાદ આંબાની કેરી ખરી પાડતા ખેડૂતો ચિંતામાં કેરી સહિત અન્ય પાકને નુકસાન ની ભીતિ

સુપ્રીમ કોર્ટ/હેટ સ્પીચ મામલે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુપ્રીમ કોર્ટનો આદેશ, કોઈ ફરિયાદ થાય કે ન થાય, સુઓમોટો લઈને કરવી પડશે કાર્યવાહી

કોરોનાના નવા કેસો/ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 186 કેસ અમદાવાદમાં 75 કેસ, વડોદરામાં 31 કેસ સુરતમાં 27માં નવા કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના 1502 એક્ટિવ કેસ આજે 316 દર્દી થયા સાજા

બોગસ ડોક્ટર/બનાસકાંઠાઃ લિંબાઉ ગામેથી ઝડપાયો બોગસ ડોક્ટર આરોગ્ય વિભાગે બાતમીના આધારે પાડી રેડ કોઇપણ ડિગ્રી વગર લોકોના સાથે ચેડા કરતો પોલીસે બોગસ ડોકટર અરવિંદ દવેને ઝડપ્યો રેડ દરમ્યાન અનેક બિન અધિકૃત દવા મળી દિયોદર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

કર્ણાટક ચૂંટણી- પીએમ મોદી કાર્યકરો/કર્ણાટકમાં PM મોદી કરશે કાર્યકરો સાથે બેઠક 50 લાખ કાર્યકરો સાથે PM કરશે બેઠક 58,112 બૂથમાંથી કાર્યકર્તાઓ બેઠકમાં રહેશે હાજર છ દિવસમાં 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે આવતીકાલથી PM મોદી ચૂંટણી પ્રચાર શરૂ કરશે 28 એપ્રિલથી 7 મે સુધી કરશે ચૂંટણી પ્રચાર 28-29 એપ્રિલ અને 3,4,6,7 મે ના રોજ કરશે પ્રચાર PM મોદી પ્રચારની શરૂઆત બેલાગવીથી કરશે બેલગાવીમાં ચિકોડી, કિત્તુર અને કુડાચીની મુલાકાત લેશે PM ઉત્તરા કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે

પદવીદાન સમારંભ/રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે ગુ.આયુર્વેદ યુનિ.ના પદવીદાન સમારોહમાં હાજર રહેશે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા પણ રહેશે હાજર 28 મો પદવીદાન સમારોહ આજે યોજાશે 737 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરાશે વિવિધ યુનિ. સાથે MOU કરવામાં આવશે

હાર્ટ એટેકથી મોત/મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ GIDCની ઘટના GIDCમાં કામ કરતા ચોકીદારનું અચાનક મોત અચાનક હાર્ટ એટેક આવતા ચોકીદારનું મોત કારખાનાનો દરવાજો ખોલતા સમયે આવ્યો હાર્ટ એટેક મેટાટેક ઇન્ડસ્ટ્રીઝ નાનમ કારખાનામાં બની ઘટના ચોકીદારને એટેક આવ્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ શ્રીહરી બહાદુર પરીપાળનું હાર્ટ એટેકથી મોત નીપજયું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy