Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વિજિલન્સ રેડ/અમદાવાદના ગુલબાઈ ટેકરામાં વિજિલન્સની રેડ રેડ દરમિયાન 865 લીટર દેશી દારૂ ઝડપાયો પોલીસે 8 આરોપીની ધરપકડ કરી, 3 વોન્ટેડ સ્થળ પરથી એક હેરિયર કાર પણ પોલીસે કબ્જે કરી

TET-2 Gujarat/સુરતઃ આજે યોજાશે TET-2ની પરીક્ષા સુરતમાં 193 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા 193 કેન્દ્રો પર 57507 ઉમેદવારો આપશે પરીક્ષા TET-2ની પરીક્ષાને લઇને તડામાર તૈયારી સુરત શહેરના 3 ઝોનમાં લેવાશે પરીક્ષા ઝોન-1માં 103, ઝોન-2માં 90 પરીક્ષા કેન્દ્રો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા ઉમેદવારો

અકસ્માત/સાબરકાંઠા: હિંમતનગર-રણાસણ રોડ પર અકસ્માત ઈકો અને આઈશરગાડી વચ્ચે અકસ્માત ઈકો કાર પાછળ અથડાતા દુર્ઘટના સર્જાઇ અકસ્માતમાં બે બાળકોના મોત ગંભીર રીતે ઘાયલ પતિ પત્ની હોસ્પિટલ ખસેડ્યા ગાભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી

ડમી કાંડમાં ધરપકડ/ડમી કાંડમાં યુવરાજસિંહના સાળાની ધરપકડ કાનભા ગોહિલની કરાઇ ધરપકડ સુરતથી પોલીસે ધરપકડ કરી યુવરાજસિંહના સાળા સામે નોંધાઇ છે ફરિયાદ સુરત PCBની ટીમે ધરપકડ કરી પોલીસ ભાવનગર લઇને રવાના

વાસ્મોની કાર્યવાહી/છોટાઉદેપુર: વાસ્મો વિભાગની કાર્યવાહી RCC સ્ટ્રક્ચર બનાવવાર એજન્સી સામે કાર્યવાહી નલ સે જલ યોજના અંતર્ગત બનાવેલ ટાંકી તોડાઇ શરતો મુજબ કામગીરી ન થતા ટાંકી તોડી પડાઇ એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવાની તજવીજ ગુણવત્તામાં ખામી હોવાથી ટાંકી તોડાઇ બામરોલી (વાલોઠી) ગામની ટાંકી તોડી પડાઈ કોન્ટ્રાકટરને ફરીથી નવીન ટાંકી બનાવવા આદેશ

MSUની ફેકલ્ટીના પરિણામમાં છબરડા/MSUની કોમર્સ ફેકલ્ટીમાં પરિણામમાં છબરડા TYBCOMની પરીક્ષાના પરિણામમાં છબરડા 7200 માંથી 2880 વિદ્યાર્થીઓને નાપાસ કરી દીધાં પરીક્ષા વિભાગે કર્યા વિદ્યાર્થીઓને નાપાસ વાઇસ ચાન્સેલરે પરીક્ષા વિભાગનો જવાબ માંગ્યો કેટલાક વિદ્યાર્થીઓના ઝીરો માર્કસ આવ્યા પરીક્ષાને 62 દિવસ બાદ પરિણામના ઠેકાણાં નથી

ધરપકડ/ભાવનગરઃ ડમી કાંડ મામલો યુવરાજસિંહને ધરપકડના થઇ રહ્યા ભણકારા સો.મિડીયામાં યુવરાજસિંહ ટ્વીટ કરી માહિતી આપી મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી હું એની ઉપર કામ પણ કરી રહ્યો છુઃ યુવરાજ જેલમાં રહેવુ કે બહાર રહેવું સારૂઃ યુવરાજ હાલ યુવરાજસિંહ ભાવનગરમાં હાજર બપોરે 12 વાગે SOG ઓફિસ થશે હાજર

કમોસમી વરસાદ/તાપી જિલ્લામા કમોસમી વરસાદ સોનગઢ, વ્યારા સહિત વરસાદ વરસાદને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

હીરા લઈ ફરાર/સુરતઃ હીરા બજારમાં ઉઠામણાનો દૌર શરૂ વરાછાના એક હીરા દલાલ ફરાર હોવાની ચર્ચા કરોડોના હીરા લઇ ફરાર હોવાની ચર્ચા હીરાના વેપારીઓ પહોંચ્યા સુરત પો.કમિ. કચેરી ડાયમંડ સિટી સુરતમાં અવારનવાર આવી ઘટના બને

ચોરી/રાજકોટમાં શિક્ષણ સમિતિ બાદ થઇ શકે કાર્યવાહી શાસનાઅધિકારી, શિક્ષક સંઘ પ્રમુખ સામે કાર્યવાહી એક સપ્તાહમાં લેવાઈ શકે છે કાર્યવાહી રાજીનામાનું મૂળ કારણ યુનિફોર્મ કૌભાંડ હોવાની ચર્ચા પ્રદેશ અધ્યક્ષના દરબારમાં ગાજ્યું હતું યુનિફોર્મ કૌભાંડ પાટીલે એક જાટકે નિર્ણય લેતા રાજકારણ ગરમાયું સમિતિ દ્વારા વગર ટેન્ડર ખરીદી કૌભાંડ નડ્યું 5 લાખથી વધું ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હોય આચાર્યને સત્તા આપી ફિક્સ દુકાનમાં ખરીદવાની ફિક્સ દુકાનમાંથી ખરીદી સૂચના પણ અપાઈ આર્યા યુનિફોર્મ ખરીદી કરવા દબાણ કરાયું રૂ. 17 લાખના યુનિફોર્મ ખરીદી કરવામાં આવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy